સે એ દરેક માનવીના જીવનનો મહત્વનો ભાગ છે. તે માત્ર સંબંધોને જ મજબુત બનાવે છે એટલું જ નહીં, ખાસ કરીને મહિલાઓ માટે તેના ઘણા ફાયદા પણ છે. મહિલાઓને સે દરમિયાન માત્ર આનંદનો અનુભવ જ નથી થતો પરંતુ તેમને સે થી ઘણા શારીરિક અને ભાવનાત્મક લાભ પણ મળે છે. સે થી મહિલાઓની શારીરિક રચનામાં પણ બદલાવ આવે છે. સે દરમિયાન તેમના પાર્ટનર તરફથી મળતા શારીરિક અને ભાવનાત્મક સમર્થનને કારણે મહિલાઓનો આત્મવિશ્વાસ વધે છે. સારી ઊંઘ માટે સે પણ જરૂરી છે.
આ એક શારીરિક કસરત છે જે તમને સ્વસ્થ રાખે છે. મહિલાઓમાં સે દરમિયાન શરીરમાં કેલરી બર્ન થાય છે, એટલે કે સે શરીરનું વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. જેના કારણે મહિલાઓનું વજન ઘટે છે.
સે તણાવ ઘટાડે છે અને મહિલાઓને ખુશ રાખવામાં મદદ કરે છે.
સે કરવાથી મહિલાઓમાં બ્લડ પ્રેશર પણ ઓછું થાય છે અને તે અનેક પ્રકારની બીમારીઓથી રાહત આપે છે.
સે હૃદયને મજબૂત બનાવે છે, જેનાથી હૃદય સંબંધિત બીમારીઓ થવાની શક્યતા ઘટી જાય છે. અઠવાડિયામાં બે કે તેથી વધુ વખત સે માણવાથી ઓછી સે કરતી સ્ત્રીઓની સરખામણીમાં સ્ત્રીઓમાં જીવલેણ હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.
સે કરવાથી ઘણી બીમારીઓના દુખાવામાં રાહત મળે છે, જેમ કે આર્થરાઈટિસ, માથાનો દુખાવો વગેરે. સે પછી તમને થોડી રાહત મળી શકે છે. સે થી મહિલાઓમાં કેન્સર અને સિસ્ટ જેવી બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.