અંબાલાલ પટેલેની મોટી આગાહી, ભારે પવન અને અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ દિવસે ગુજરાતમાં આવશે વાવાઝોડું
ગુજરાત હવામાન વિભાગે આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યભરમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે અને તે વધીને 50...