27 કિમીની માઈલેજ આપતી ટોયોટાની આ CNG કારની કિંમત જાહેર…જાણો કેટલી છે કિંમત
ટોયોટાએ તેના અર્બન ક્રુઝર હાઇરાયડર CNG વર્ઝનની કિંમતો જાહેર કરી છે. 26.6 KM/KGની માઈલેજ આપતી આ SUVની કિંમત 13.23 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીના જણાવ્યા અનુસાર આ મોડલને ગ્રાહકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ મૉડલ 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલ 1.5-લિટર K-સિરીઝ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે.......