NavBharat Samay

latest-news

સોનું 861 રૂપિયા અને ચાંદીમાં રૂપિયા 1,709નો કડાકો ,જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

nidhi Patel
અંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા વલણને કારણે દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનું 861 રૂપિયાના ઘટાડા સાથે 46,863 રૂપિયા પર બંધ રહ્યું છે.ત્યારે એચડીએફસી સિક્યોરિટીઝે આ માહિતી આપી...

આજની રાત બેડ પર બનાવવી છે રંગીન?આ વસ્તુનું તો કરો સેવન, પાર્ટનર કહેશે હવે બસ રહેવા દો!

mital Patel
દરેક લોકોના કિચનમાં લવિંગનો ઉપયોગ ભીજ્નમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે ત્યારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તે ખૂબ લાભદાયક છે.ત્યારે લવિંગનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે...

કોરોનાથી બાળકો રહેશે સુરક્ષિત ! આ બંને રસી ખૂબ અસરકારક સાબિત થઈ છે

mital Patel
યુ.એસ. સ્થિત ન્યુ યોર્ક-પ્રેસ્બિટેરિયન કોમનસ્કી ચિલ્ડ્રન્સ હોસ્પિટલના સેલી પરમેરે જણાવ્યું હતું કે નાના બાળકો માટે સુરક્ષિત અને અસરકારક રસીઓ COVID-19 સામે મદદ કરશે કારણ કે...

હવે કુલરમાં ઘાસ નાખવાનો હવે સમય ગયો, હવે નવા પ્રકારનો ‘કાગળ’ , જે એ.સી. જેવી આપશે હવા

Times Team
ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે તેમનો કૂલર ઠંડી હવા નથી મળતી.ત્યારે લોકો આની પાછળ ઘણા કારણો આપતા હોય ત્યારે તેમના માટે કોઈ ઉપાય પણ...

શું તમે પેટ્રોલના વધતા ભાવથી કંટાળ્યા છો ! તો અપનાવો આ Tips, મહિના સુધી ચાલશે Bike!

mital Patel
આજકાલ પેટ્રોલ-ડીઝલના ભાવ સત્તત વધી રહ્યા છે. લોકોને તેમની બાઇક અથવા સ્કૂટર્સમાં માઇલેજની સમસ્યા આવતી હોય છે. ત્યારે કેટલાક લોકો બાઇક સર્વિસ કરવા માટે ક્યારેક-ક્યારેક...

જગન્નાથ મંદિરની ધજા હંમેશા હવાથી વિપરીત દિશામાં કેમ ફરકે છે ? વિજ્ઞાન પાસે પણ નથી આનો જવાબ

mital Patel
ભગવાન જગન્નાથની રથયાત્રાના એક મહિના બાકી છે. ત્યારે આ દિવસે વિશ્વના નાથ શહેરમાં નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે.ત્યારે પુરીમાં જગન્નાથ ભગવાનનું વિશ્વવિખ્યાત...

આ યુવતી તેને પહેરેલા અન્ડરવેર વેચીને દર મહિને કમાય છે 4 લાખ રૂપિયા

arti Patel
આ યુવતી પોતાનાપહેરેલા કપડાંનું ઓનલાઇન વેચાણ કરે છે. તેણે જણાવ્યું કે જ્યારે તેને આ કામ પહેલી વાર કર્યું ત્યારે તે 22 વર્ષની હતી ત્યારે તે...

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

mital Patel
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ ઉપરાંત 14 મીએ સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલી ઉપરાંત...

આ 2 રૂપિયાનો સિક્કો તમારી પાસે છે તો તમે બની શકો છો કરોડપતિ , બસ કરવું પડશે આ કામ

arti Patel
આજકાલ બધા લોકો કરોડપતિ બનવા માંગતા હોય છે દરેકની ઇચ્છા હોય છે કે મોટી રકમ સરળતાથી મેળવીને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવો જોઈએ. ત્યારે હવે...

ક્રિપ્ટોકરન્સી Vs ગોલ્ડ, શેમાં રોકાણ કરીને તમે બની શકો છો કરોડપતિ ?

mital Patel
બીટકોઈન ગયા વર્ષ “ડિજિટલ ગોલ્ડ” તરીકે જાણીતું થયું છે, કારણ કે કોવિડ -19 રોગચાળા દરમિયાન ડિજિટલ ચલણ ચરમસીમાએ પહોંચ્યું હતું, જ્યારે વિશ્વની અર્થવ્યવસ્થા વિખરી હતી....