84 કિમી માઇલેજ, સૌથી મોટી સીટ અને આધુનિક સુવિધાઓ! દેશનું પહેલું CNG સ્કૂટર આવી ગયું, જાણો તેની ખાસિયતો
લોકપ્રિય ટુ-વ્હીલર ઉત્પાદક TVS મોટરે ઓટો એક્સ્પો 2025 માં દેશનું પ્રથમ CNG ઇંધણથી ચાલતું સ્કૂટર રજૂ કર્યું છે. આ કડક ઉત્સર્જન ધોરણો અને પેટ્રોલના વધતા…