રિસર્ચ માં મોટો ખુલાસો… આ ઉંમરે મહિલાઓને રોમાંસ શરીર સબંધ બાંધવો વધુ પસંદ આવે છે.

કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. પ્રેમ કોઈપણ વ્યક્તિ સાથે ગમે ત્યારે થઈ શકે છે. બે વ્યક્તિઓ વચ્ચે માત્ર પ્રેમ જ નથી પણ…

Bhabhaj

કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. પ્રેમ કોઈપણ વ્યક્તિ સાથે ગમે ત્યારે થઈ શકે છે. બે વ્યક્તિઓ વચ્ચે માત્ર પ્રેમ જ નથી પણ રોમાંસ પણ છે. રોમાન્સ સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને બંને વચ્ચે પ્રેમ પણ વધે છે.

પરંતુ ક્યારેક એવું બને છે કે તમે એ સંબંધમાં કંટાળી જાવ છો. ઉંમરના દરેક તબક્કા સાથે સ્ત્રીઓની પસંદ, નાપસંદ અને સ્વભાવ બદલાતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે શારીરિક સંબંધોમાં મહિલાઓની રુચિ પણ ઉંમરની સાથે બદલાતી રહે છે.

ઉંમરના દરેક તબક્કા સાથે સ્ત્રીઓની પસંદ, નાપસંદ અને સ્વભાવ બદલાતા રહે છે.
અહીં અમે જણાવી રહ્યા છીએ કે કઈ ઉંમરે મહિલાઓ સૌથી વધુ રોમેન્ટિક હોય છે. એવું કહેવાય છે કે મહિલાઓ માટે શારીરિક સંબંધ બાંધવાનો શ્રેષ્ઠ સમય 20-22 વર્ષનો છે.

એક રિસર્ચ અનુસાર 35 થી 40 વર્ષની ઉંમરમાં મહિલાઓ સૌથી વધુ રોમેન્ટિક હોય છે.
કહેવાય છે કે આના માટે યુવાનીનાં દિવસોથી સારો કોઈ દિવસ ન હોઈ શકે, પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધનમાં તેનાથી વિપરીત પરિણામ સામે આવ્યું છે. એક રિસર્ચ અનુસાર 35 થી 40 વર્ષની ઉંમરમાં મહિલાઓ સૌથી વધુ રોમેન્ટિક હોય છે. આ ઉંમરમાં તેમની ઈચ્છાઓ વધી જાય છે. મહિલાઓને આ ઉંમરે સંબંધો રાખવાનું સૌથી વધુ ગમે છે.

મહિલાઓને આ ઉંમરે સંબંધો રાખવાનું સૌથી વધુ ગમે છે
નેચરલ સાયકલ એપ દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં 2600 મહિલાઓ સાથે આ અંગે વાત કરવામાં આવી હતી. જેમાં 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ સ્વીકાર્યું હતું કે તેઓ આ સમયે સૌથી વધુ શારીરિક સંબંધોનો આનંદ માણી રહી છે.