LPGના ભાવમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે LPGના ભાવમાં વધારો ઉજ્જવલા અને સામાન્ય ગ્રાહકો બંને માટે હશે.
LPG સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો, ઉજ્જવલા અને સામાન્ય ગ્રાહકોને થશે અસર
LPGના ભાવમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે LPGના ભાવમાં વધારો…