હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યારે ઘણા જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ…
View More ગુજરાતમાં આગામી 24 કલાક મેઘરાજા બોલાવશે ભુક્કા! આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીCategory: Gujarat
Gujarat News (ગુજરાત સમાચાર): Get all the latest news, top stories, articles, photos, videos on Gujarat In Gujarati. Read latest Gujarat news headlines at Navbharat Samay
ગુજરાતમાં છોતરાં કાઢી નાંખશે! આગામી 7 દિવસ આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાશે અને વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને…
View More ગુજરાતમાં છોતરાં કાઢી નાંખશે! આગામી 7 દિવસ આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહીરેશનકાર્ડ ન હોવાને કારણે કઈ યોજનાઓનો લાભ મળતો નથી? તમને મોટું નુકસાન થઈ શકે છે?
રેશનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. રેશનકાર્ડ વિના ઘણી સરકારી યોજનાઓનો લાભ મેળવી શકાતો નથી. આવકના આધારે રેશન કાર્ડને વિવિધ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે…
View More રેશનકાર્ડ ન હોવાને કારણે કઈ યોજનાઓનો લાભ મળતો નથી? તમને મોટું નુકસાન થઈ શકે છે?આગામી 25થી 30 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી,અંબાલાલ પટેલની આગાહીઃ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં ગઈકાલે સુરત જિલ્લામાં વ્યાપક વરસાદ પડ્યો હતો અને આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો. હવામાનશાસ્ત્રી…
View More આગામી 25થી 30 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી,અંબાલાલ પટેલની આગાહીઃAAP પ્રમુખનો દાવો, ‘2027માં અમારી સરકાર બનશે’,…..તો ઈશુદાન ગઢવી મુખ્યમંત્રી બનશે ?
ગુજરાતની બે બેઠકો પર યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો સોમવારે (23 જૂન) જાહેર કરવામાં આવ્યા હતા. વિસાવદર બેઠક પર AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો વિજય થયો છે.…
View More AAP પ્રમુખનો દાવો, ‘2027માં અમારી સરકાર બનશે’,…..તો ઈશુદાન ગઢવી મુખ્યમંત્રી બનશે ?અંબાલાલ પટેલની આગાહી…ગુજરાતના આ જિલ્લાઓ પર ભારે વરસાદની છે ઘાત, ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની આપી આગાહી.
રાજ્યભરમાં વરસાદી માહોલ ચાલુ છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદ પડ્યો. સુરત શહેરમાં મેઘરાજાનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું.…
View More અંબાલાલ પટેલની આગાહી…ગુજરાતના આ જિલ્લાઓ પર ભારે વરસાદની છે ઘાત, ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની આપી આગાહી.ગોપાલ ઇટાલિયા કોણ છે? પોલીસ કોન્સ્ટેબલ થી ગુજરાતના ધારાસભ્ય બન્યા, ભાજપનું કમલ ખીલવા ન દીધું, બધું જાણો
અમદાવાદ પોલીસના માધુપુરા પોલીસ સ્ટેશનમાં એક સમયે માત્ર પોલીસ કોન્સ્ટેબલ તરીકે કામ કરતા ગોપાલ ઇટાલિયાએ ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં મોટી જીત નોંધાવીને બધાને ચોંકાવી દીધા છે.…
View More ગોપાલ ઇટાલિયા કોણ છે? પોલીસ કોન્સ્ટેબલ થી ગુજરાતના ધારાસભ્ય બન્યા, ભાજપનું કમલ ખીલવા ન દીધું, બધું જાણોવિધાનસભા પહોંચતા જ ગોપાલ ઈટાલિયા ભાજપ માટે બની શકે છે માથાનો દુખાવો
આ પરિણામ નિર્ણાયક સાબિત થયું છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ તેના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને યુવા નેતા ગોપાલ ઇટાલિયા, જેમને બોલ્ડ અને આક્રમક માનવામાં…
View More વિધાનસભા પહોંચતા જ ગોપાલ ઈટાલિયા ભાજપ માટે બની શકે છે માથાનો દુખાવોઆગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ રહેવાની આગાહી
હવામાન વિભાગે ગુજરાત પ્રદેશ (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય) અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસે જણાવ્યું છે…
View More આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ રહેવાની આગાહીકોણ છે AAP નેતા ગોપાલ ઇટાલિયા, વિસાવદરથી જીત્યા બાદ ચમક્યો ‘પાટીદાર ચહેરો’, જાણો તેમના વિશે બધું
ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ મોટો ધમાકો કર્યો છે. પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના…
View More કોણ છે AAP નેતા ગોપાલ ઇટાલિયા, વિસાવદરથી જીત્યા બાદ ચમક્યો ‘પાટીદાર ચહેરો’, જાણો તેમના વિશે બધુંવિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત
વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીતવિસાવદર વિધાનસભામાં 14મા રાઉન્ડના અંતે પરિણામ – ભાજપને 40042 મત, કોંગ્રેસને 4133 મત, આપમાં 50676 મત આવ્યા છે.…
View More વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીતઆમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીતની નજીક
વિસાવદરમાં AAPને મોટી લીડ મળતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. AAP નેતા પ્રવીણ રામે કહ્યું કે તમારી ગાડી પહેલા પહેલા અને બીજા ગિયરમાં…
View More આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીતની નજીક
