જો પુરુષોને પૂછવામાં આવે કે કઈ ઉંમરની છોકરીઓ તેમને સૌથી વધુ આકર્ષિત કરે છે, તો મોટાભાગના જવાબો નાની ઉંમરની છોકરીઓ છે. પરંતુ જ્યારે યુવતીઓને આ અંગે તેમના અભિપ્રાય વિશે પૂછવામાં આવ્યું તો ચોંકાવનારા ખુલાસા થયા.
એક સ્ટડી અનુસાર, છોકરીઓ નાની ઉંમરના છોકરાઓને બદલે અનુભવી પુરુષો સાથે સે કરવાનું પસંદ કરે છે. ફિનલેન્ડના સંશોધકોએ 18 થી 49 વર્ષની વયના કુલ 12,656 લોકો વચ્ચે આ સર્વે કર્યો છે.
સંશોધકોએ જણાવ્યું કે આ અભ્યાસ દ્વારા તેઓ જાણવા માગતા હતા કે કઈ ઉંમરના પાર્ટનર સાથે સે કરવાનું વધુ પસંદ કરે છે. અભ્યાસમાં, સંશોધકોએ પુરુષોને પૂછ્યું કે તેઓ છેલ્લા 12 વર્ષમાં કઈ ઉંમરની સ્ત્રીઓ સાથે સે કરવાનું પસંદ કરે છે. જેમાં મોટાભાગના પુરૂષોએ તેમની ઉંમર 20 થી 30 વર્ષ જણાવી છે.
જ્યારે છોકરીઓએ પુરૂષોને સચોટ જવાબ આપતા કહ્યું કે તેઓ તેમના કરતા ચાર-પાંચ વર્ષ મોટા પુરુષો સાથે સે માણવામાં વધુ આનંદ લે છે. અભ્યાસ સાથે જોડાયેલા એક સંશોધકે કહ્યું, ‘આ અભ્યાસમાં છોકરીઓને અનુભવી પુરુષો વધુ પસંદ આવે છે. આ કારણ હોઈ શકે છે કે અનુભવી માણસો પાસે વધુ પૈસા અને અનુભવ હોય છે.