જ્યારે પણ લોકો સે અંગે ચર્ચા કરવા બેસે છે ત્યારે પુરુષોની જાતીય જરૂરિયાતો અને ઈચ્છાઓને હંમેશા ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકો માને છે કે પુરૂષોને સે ની સૌથી વધુ જરૂર હોય છે અને સ્ત્રીઓ માત્ર તેમની યૌ ન ઈચ્છાઓ પૂરી કરવા માટે બનાવવામાં આવી છે. સ્ત્રીઓ માટે સે એટલું સરળ નથી જેટલું પુરુષો માટે હોય છે અને તેમને પોતાની જાતીય ઈચ્છાઓ વિશે ખુલીને વાત કરવાની હંમેશા મનાઈ કરવામાં આવી છે. મહિલાઓની યૌન ઈચ્છાઓ વિશે લોકો અલગ-અલગ ધારણાઓ બાંધી રહ્યા છે. લોકો એવું વિચારે છે કે મહિલાઓ સે વગર લાંબો સમય રહી શકે છે.
ઘણા અભ્યાસો દર્શાવે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ સે ની જરૂર હોય છે. હકીકતમાં જ્યારે પુરૂષો મહિલાઓ પ્રત્યે વધુ આકર્ષિત થાય છે ત્યારે તેમની સે કરવાની ઈચ્છા વધી જાય છે. આકર્ષણ ઉપરાંત, પુરૂષોની તુલનામાં સ્ત્રીઓ પાસે ઘણા મહત્વપૂર્ણ કારણો છે જે તેમને વધુ સે કરવા પ્રેરિત કરે છે. ચાલો જાણીએ ક્યા કારણો છે જેના કારણે મહિલાઓને વધુ સે કરવાની ઈચ્છા અને જરૂર પડે છે.
- પુરૂષો કરતાં મહિલાઓ સે સેશન દરમિયાન વધુ વખત ઓ નો અનુભવ કરે છે. સે સેશન દરમિયાન પુરૂષો થોડીક સેકન્ડ માટે માત્ર એક જ વાર ઓ મ કરી શકે છે, જ્યારે મહિલાઓ બેથી ત્રણ વખત મિનિટો માટે ઓ મ અનુભવે છે.
- મહિલાઓ તેમના જીવનસાથીની પસંદગી કરતી વખતે સાવચેત રહે છે અને તેમની સાથે સે કરતી વખતે પણ વધુ સાવચેત રહે છે. જ્યારે મહિલાઓ પોતાના જીવનસાથીની પસંદગી કરે છે અને તેની સાથે સંબંધ બાંધવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ તે વ્યક્તિ સાથે તેમની તમામ જાતીય ઈચ્છાઓ પૂરી કરવા પર વધુ ધ્યાન આપે છે.
-મોટાભાગની મહિલાઓ સે સેશન શરૂ કરતા પહેલા ફો પ્લે કરવાનું પસંદ કરે છે. સેક્સ પહેલા પ્લે કરવાથી મહિલાઓને ઉ ત થવાની શક્યતાઓ વધી જાય છે.
- ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 20 થી 40 વર્ષની મહિલાઓ સે પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. આ ઉંમરે મહિલાઓની યૌન ઈચ્છા ઉચ્ચ સ્તરે હોય છે, જેના કારણે તેઓ વધુ કરવા ઈચ્છે છે.