દુનિયામાં એક એવું ગામ છે જ્યાં કોઈ વ્યક્તિ કપડા પહેરતો નથી. જો કે આ ગામમાં તમામ સુખ-સુવિધાઓ છે, છતાં અહીં કોઈ સ્ત્રી હોય કે પુરુષ, કપડાં પહેરતું નથી. આવો જાણીએ આ ગામ વિશે.
આ ગામમાં છેલ્લા 94 વર્ષથી કપડા ન પહેરવાના નિયમનું પાલન કરવામાં આવે છે. તમે વિચારતા હશો કે આ આદિવાસી ગામ છે, પરંતુ એવું નથી. આશ્ચર્યની વાત એ છે કે આ ગામમાં આ નિયમ કાયદેસર છે. તમને જણાવી દઈએ કે અહીં મોટી ક્લબ, સ્વિમિંગ પૂલ અને ઘણા પૈસા અને શિક્ષણ પણ છે. જોકે, આ ગામમાં કોઈ કપડાં પહેરતું નથી. તેની પાછળનું કારણ જાણીને તમે દંગ રહી જશો.
મળતી માહિતી મુજબ આ ગામ પ્રકૃતિની નજીક રહેવા માટે બનાવવામાં આવ્યું છે. માણસ એક પ્રાણી છે, તેથી તે અહીં કોઈ પહેરવેશમાં બંધાયેલો નથી. અહીં સ્ત્રી-પુરુષો કપડાં વગર છૂટથી ફરે છે. રસપ્રદ વાત એ છે કે આ નિયમો આ ગામમાં આવતા પ્રવાસીઓ પર પણ લાગુ પડે છે. અહીં તેઓને કપડા વગર જ ફરવું પડે છે.
બ્રિટનમાં સ્પીલપ્લાટ્ઝ નામનું એક ગામ છે. આ ગામ હર્ટફોર્ડશાયરમાં બ્રિકેટવુડની નજીક છે અને તેની સ્થાપના ઈસ્લોટ રિચાર્ડસન દ્વારા કરવામાં આવી હતી. ત્યાં છેલ્લા 94 વર્ષથી કોઈ કપડાં નથી પહેરતું