ઐશ્વર્યા રાયે તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે અબુ ધાબીમાં IFFA એવોર્ડ 2024માં હાજરી આપી હતી. મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલા બ્લેક એન્ડ ગોલ્ડન આઉટફિટમાં ઐશ્વર્યા ખૂબ…
View More શું ઐશ્વર્યા રાયે દીકરીને બરબાદ કરી દીધી? મા-દીકરીને જોયા પછી આવો સવાલ કેમ થયો?Category: Latest News
Latest News: Get latest news, top stories on Latest News and get latest news updates, photos and videos on Latest News, Get all the Latest News in Gujarati on Navbharatsamay.in
એક સમયે ભારતમાં 10,000 રૂપિયાની નોટ ચલણમાં હતી; પછી શા માટે બંધ થઈ ગઈ? જાણો આખી કથા
આજે ભારતમાં સૌથી મોટી બેંક નોટ 2000 રૂપિયાની છે. 2000 રૂપિયાની આ નોટ 2016માં નોટબંધી બાદ બહાર પાડવામાં આવી હતી. પરંતુ એક સમય એવો હતો…
View More એક સમયે ભારતમાં 10,000 રૂપિયાની નોટ ચલણમાં હતી; પછી શા માટે બંધ થઈ ગઈ? જાણો આખી કથાફ્લિપકાર્ટની મફત જેવી જ ઓફર! લેપટોપ માત્ર રૂ. 10,000માં ઉપલબ્ધ, અહીં જોઈ લો આખી યાદી
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ શરૂ થઈ ગયો છે અને તે 6 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ ખૂબ જ સસ્તામાં ઉપલબ્ધ…
View More ફ્લિપકાર્ટની મફત જેવી જ ઓફર! લેપટોપ માત્ર રૂ. 10,000માં ઉપલબ્ધ, અહીં જોઈ લો આખી યાદી209KMની ઝડપે તોફાની પવનની ચેતવણી, ભારે વરસાદ અને પૂર; ચક્રવાત હેલેન ચારેકોર તબાહી મચાવી દેશે
પેસિફિક મહાસાગરમાં ઉદભવેલું વધુ એક ચક્રવાતી તોફાન હેલેન ઊંચા મોજાઓ સાથે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. નેશનલ હરિકેન સેન્ટર (NHC) એ તોફાનના ઉગ્ર સ્વરૂપને…
View More 209KMની ઝડપે તોફાની પવનની ચેતવણી, ભારે વરસાદ અને પૂર; ચક્રવાત હેલેન ચારેકોર તબાહી મચાવી દેશેસાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદે ફરી જોર પકડ્યું છે. મધ્ય મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં…
View More સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીરેલ્વેમાં નોકરી મેળવવાની સોનેરી તક, આ ઉમેદવારો તાત્કાલિક અરજી કરીને મેળવો બમ્પર સેલેરી
રેલ્વેમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ અધિકૃત સાઇટની મુલાકાત લેવી જોઈએ અને તરત જ અરજી કરવી જોઈએ. જે લોકો રેલવેમાં નોકરી કરવાનું સપનું છે તેમના માટે…
View More રેલ્વેમાં નોકરી મેળવવાની સોનેરી તક, આ ઉમેદવારો તાત્કાલિક અરજી કરીને મેળવો બમ્પર સેલેરીસપ્ટેમ્બર જતાં જતાં જળબંબાકાર કરશે! ભયંકર વાવાઝોડું પથારી ફેરવશે, ગુજરાત ફરીથી ત્રાહિમામ પોકારશે
બદલાતા હવામાનની પ્રક્રિયા સપ્ટેમ્બરમાં ચાલુ રહે છે. 3-4 દિવસની ગરમી બાદ ફરી એકવાર વરસાદી છાંટા પડવા માટે તૈયાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત ફરી…
View More સપ્ટેમ્બર જતાં જતાં જળબંબાકાર કરશે! ભયંકર વાવાઝોડું પથારી ફેરવશે, ગુજરાત ફરીથી ત્રાહિમામ પોકારશેઅતિભારે વરસાદની આગાહી:સુરતમાં 4 ઈંચ, અમદાવાદમાં પણ ધોધમાર,
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, જ્યારે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે. જેના કારણે ગુજરાતની જનતાને…
View More અતિભારે વરસાદની આગાહી:સુરતમાં 4 ઈંચ, અમદાવાદમાં પણ ધોધમાર,કરોડો ખેડૂતોને મળશે નવરાત્રીમાં મોટી ભેટ, આ દિવસે ખાતામાં 2000 રૂપિયા નાખશે મોદી સરકાર
જો તમે પોતે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં…
View More કરોડો ખેડૂતોને મળશે નવરાત્રીમાં મોટી ભેટ, આ દિવસે ખાતામાં 2000 રૂપિયા નાખશે મોદી સરકારતહેવારો નજીક આવતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા કે ઘટ્યાં? ફટાફટ ચેક કરી લો આજના નવા ભાવ
છેલ્લા કેટલાક સમયથી કાચા તેલની કિંમતોમાં ઉતાર-ચઢાવની સ્થિતિ હતી, પરંતુ આજે એટલે કે 26 સપ્ટેમ્બરના રોજ ફરીથી કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આ…
View More તહેવારો નજીક આવતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા કે ઘટ્યાં? ફટાફટ ચેક કરી લો આજના નવા ભાવઅનિલ અંબાણીને મોટો ફટકો, પુત્ર જય અનમોલ પર 1 કરોડનો દંડ, શું છે આખો મામલો?
ઉદ્યોગપતિ અનિલ અંબાણી સમાચારોમાં રહે છે. જ્યાં એક તરફ અનિલ અંબાણીના સારા દિવસો પાછા ફરતા દેખાઈ રહ્યા છે, ત્યારે કંપનીઓનું દેવું ઘટી રહ્યું છે. શેરમાં…
View More અનિલ અંબાણીને મોટો ફટકો, પુત્ર જય અનમોલ પર 1 કરોડનો દંડ, શું છે આખો મામલો?તમારા ફોનમાં આ ફીચર છે તો અત્યારે જ તેને કરી નાખો લોક્ડ , નહીંતર…
આજકાલ મોટાભાગના સ્માર્ટફોન NFC તરીકે ઓળખાતી નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીથી સજ્જ છે. જો તમે ક્યારેય સેમસંગ પે અથવા ગૂગલ પે જેવી મોબાઇલ પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ…
View More તમારા ફોનમાં આ ફીચર છે તો અત્યારે જ તેને કરી નાખો લોક્ડ , નહીંતર…
