હું 20 વર્ષની કુંવારી યુવતી છું. મારા બ્રેસ્ટમાંથી પાણી જેવું સ્ત્રાવ નીકળે છે. શું આ સામાન્ય છે? જો તે સામાન્ય ન હોય તો મારે શું કરવું જોઈએ?

હું 20 વર્ષની કુંવારી યુવતી છું. મારા સ્તનની ડીંટડીમાંથી પાણી જેવું સ્ત્રાવ નીકળતું જોવા મળ્યું છે. શું આ સામાન્ય છે? જો તે સામાન્ય ન હોય…

Bhabhi girls

હું 20 વર્ષની કુંવારી યુવતી છું. મારા સ્તનની ડીંટડીમાંથી પાણી જેવું સ્ત્રાવ નીકળતું જોવા મળ્યું છે. શું આ સામાન્ય છે? જો તે સામાન્ય ન હોય તો મારે શું કરવું જોઈએ?

એક યુવતી (અમદાવાદ)

  • આ સામાન્ય નથી. તબીબી તપાસ અને સલાહ માટે તમારે સ્ત્રીરોગચિકિત્સક અથવા સર્જન સાથે મુલાકાત લેવાની જરૂર છે.