સ્ત્રીઓ ઘણીવાર ફરિયાદ કરે છે કે પુરુષો તેમના કરતા સંબંધોનો વધુ આનંદ માણે છે. આ એક સંશોધનમાં સાબિત થયું છે. વર્ષ 2022માં થયેલા સર્વેમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સર્વેમાં સામે આવ્યું છે કે સે દરમિયાન પુરુષો સરેરાશ 101 કેલરી બર્ન કરે છે જ્યારે મહિલાઓ 69 કેલરી બર્ન કરે છે. સે દરમિયાન પુરુષો પ્રતિ મિનિટ 4.2 કેલરી બર્ન કરે છે.
જ્યારે મહિલાઓ પ્રતિ મિનિટ 3.1 કેલરી બર્ન કરે છે. બંને વચ્ચે લગભગ 26 ટકાનો તફાવત છે. આ ટકાવારી સે માણવાના સમય, ઝડપ અને પદ્ધતિઓ પર નિર્ભર રહેશે. કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના સે એક્સપર્ટ પ્રોફેસર લેહ મિલ્હેઈઝરના જણાવ્યા અનુસાર, સે કરતી વખતે કોણ વધુ એક્ટિવ છે તેના પર પણ બર્ન થયેલી કેલરીની સંખ્યા નિર્ભર રહેશે.
સામાન્ય રીતે સે સેશન 30 મિનિટનું હોય છે.
પ્રોફેસર મિલહેઈઝર કહે છે કે DailyMail.com દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ડોગી સ્ટાઈલ પુરુષો અને સ્ત્રીઓની સૌથી પ્રિય સે પોઝિશન છે. આ સ્થિતિમાં માણસ વધુ સક્રિય હોય છે. તેણે વધુ એનર્જી ખર્ચવી પડે છે, જેના કારણે સે દરમિયાન વધુ કેલરી બર્ન થાય છે. રિવર્સ કાઉગર્લ પણ લોકપ્રિય સે પોઝિશન છે. આ સ્થિતિમાં, સ્ત્રી વધુ સક્રિય છે, તેથી તે પુરુષ કરતાં વધુ કેલરી બર્ન કરે છે.
સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે સામાન્ય સે સેશન 30 મિનિટ ચાલે છે. 30-મિનિટના સત્રમાં, અમેરિકામાં પુરુષો 126 કેલરી બર્ન કરે છે અને સ્ત્રીઓ 93 કેલરી બર્ન કરે છે, જ્યારે 30 મિનિટ જોગિંગ 500 કેલરી બર્ન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, પુરૂષો સ્ત્રીઓ કરતાં વધુ સ્નાયુ ધરાવે છે, તેથી તેઓ સ્ત્રીઓ જેટલું જ કામ કરતી વખતે વધુ કેલરી બર્ન કરે છે.
અન્ય કસરતો સે કરતાં વધુ સારી છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્સરસાઇઝિંગ યોર વે ટુ બેટર સે ના લેખક ડૉ. જેસન કાર્પે એવરીડે હેલ્થને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે સે દરમિયાન શ્વાસ, હાર્ટબીટ રેટ અને બ્લડ પ્રેશર વધે છે, તેમ છતાં દોડવું, સાઈકલ ચલાવવી, વેઈટ લિફ્ટિંગ કરવું વધુ સારું છે સંભોગ કરતાં, કારણ કે સે દરમિયાન હૃદયના ધબકારા ઝડપ અન્ય કસરત કરતી વખતે વધેલી ઝડપ કરતાં ઓછી હોય છે. ડૉ. મિલ્હેઈઝર કહે છે કે પુરૂષો અને સ્ત્રીઓ આલિંગન, ચુંબન અને સે કરવામાં જેટલો વધુ સમય વિતાવશે તેટલી વધુ કેલરી બર્ન થશે.