Varsad

ગુજરાત માથે ચાર સિસ્ટમ સક્રિય થતા પૂર આવી શકે:સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થઈ શકે,

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે દક્ષિણ ગુજરાત માટે 48 કલાક ભારેથી ભારે રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદના…

View More ગુજરાત માથે ચાર સિસ્ટમ સક્રિય થતા પૂર આવી શકે:સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થઈ શકે,
Kinaj dave

કિંજલ દવેએ સિમ્પલ ચોલીમાં બોલિવુડથી લઈ હોલિવુડનું દિલ જીતી લીધા,પોતાના તાલે જુમાવ્યા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશ-વિદેશના કલાકારો પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી રહ્યા છે. જસ્ટિન બીબર બાદ ગુજરાતના સિંગરે પોતાના ગીતથી બધાને ડાન્સ કરી દીધા.…

View More કિંજલ દવેએ સિમ્પલ ચોલીમાં બોલિવુડથી લઈ હોલિવુડનું દિલ જીતી લીધા,પોતાના તાલે જુમાવ્યા
Gondal state

ગુજરાતના એ રાજા કે જેમને ગરીબોના ડૉક્ટર મહારાજા કહેવામાં આવતા હતા, પોતાના રાજ્યમાં ટેક્સ દૂર કર્યો અને છોકરીઓ માટે શિક્ષણ ફરજિયાત કર્યું.

ભારતીય રાજાઓ અને મહારાજાઓની છબી સામાન્ય રીતે વૈભવી જીવન જીવતા લોકોની છે. જેમની પાસે અપાર સંપત્તિ હતી. જેઓ તેમના રજવાડાઓના માલિક હતા. બીજા વર્ગના ડિબૉચર્સ…

View More ગુજરાતના એ રાજા કે જેમને ગરીબોના ડૉક્ટર મહારાજા કહેવામાં આવતા હતા, પોતાના રાજ્યમાં ટેક્સ દૂર કર્યો અને છોકરીઓ માટે શિક્ષણ ફરજિયાત કર્યું.
Varsad 1

ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ; નવો રાઉન્ડ શરૂ થતા જ અંબાલાલ પટેલની તોડફોડ આગાહી

આગાહી કરનાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના મતે આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની સંભાવના છે, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજ્યમાં 17 થી…

View More ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ; નવો રાઉન્ડ શરૂ થતા જ અંબાલાલ પટેલની તોડફોડ આગાહી
Gujarat cm

કોઈ સરકારી અધિકારીને સસ્પેન્ડ કરે તો એમાં શું થાય? શું તેની નોકરી જતી રહે? અહીં જાણો સસ્પેન્ડ વિશે વિગતે વાતો

ઘણી વખત સરકારી કર્મચારીઓ ગેરકાયદેસર કામ કરતા અથવા નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે, આવી સ્થિતિમાં તેમને કાં તો સસ્પેન્ડ અથવા બરતરફ કરવામાં આવે છે.…

View More કોઈ સરકારી અધિકારીને સસ્પેન્ડ કરે તો એમાં શું થાય? શું તેની નોકરી જતી રહે? અહીં જાણો સસ્પેન્ડ વિશે વિગતે વાતો
Varsad

બારેમેઘ ખાંગા થશે, આ વર્ષો જુની પરંપરા પ્રમાણે કરાઈ ભરપુર વરસાદની આગાહી

હવામાન વિભાગ ઉપરાંત, ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ અલગ-અલગ રીતે વરસાદનો સામનો કરવો પડે છે. જેમાં જામનગર જિલ્લાના આમરા ગામમાં વર્ષોથી અનોખી રીતે કેટલો વરસાદ પડશે…

View More બારેમેઘ ખાંગા થશે, આ વર્ષો જુની પરંપરા પ્રમાણે કરાઈ ભરપુર વરસાદની આગાહી
Varsadstae

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી! 12 કલાકમાં 121 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળતા વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને લાઇન વિભાગના નોડલ અધિકારીઓ…

View More ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી! 12 કલાકમાં 121 તાલુકામાં વરસાદ
Varsad 6

અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આવશે વરસાદ, વાતાવરણમાં આવશે પલટો

ગુજરાતમાં લોકો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી બહુ ઓછો વરસાદ થયો છે. કેટલીક જગ્યાએ આડેધડ વરસાદ પડ્યો છે. પરંતુ જૂનના…

View More અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આવશે વરસાદ, વાતાવરણમાં આવશે પલટો
Cng 2

ગુજરાતમાં CNG ગેસના ભાવમાં તોતિંગ વધારો, હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

ગુજરાતની જનતા સતત વધી રહેલી મોંઘવારીથી પરેશાન છે અને આવી સ્થિતિમાં મંદીને વધુ એક ફટકો પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલ જેવી અનેક આવશ્યક ચીજવસ્તુઓના…

View More ગુજરાતમાં CNG ગેસના ભાવમાં તોતિંગ વધારો, હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Moghvari

મોંઘવારીનો માર: લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, ટામેટાં 80 રૂપિયા અને બટાટા 40 રૂપિયાને પાર.

સામાન્ય જનતાએ ફરી એકવાર મોંઘવારીનો અનુભવ કર્યો છે. બટાટા, ડુંગળી અને ટામેટાંના ભાવ આસમાને સ્પર્શવા લાગ્યા છે. રિટેલ માર્કેટમાં એક મહિનામાં ટામેટાંના ભાવ બમણા થઈ…

View More મોંઘવારીનો માર: લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, ટામેટાં 80 રૂપિયા અને બટાટા 40 રૂપિયાને પાર.
Ambala patel

અંબાલાલ પટેલની આ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી…

View More અંબાલાલ પટેલની આ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
Tometo market

પેટ્રોલ કરતાં પણ મોંઘા ટામેટાં, જેના કારણે ગુસ્સાથી ચહેરો ‘લાલ’ થઇ જશે , જાણો ક્યાં કેટલામાં વેચાય છે ટામેટાં?

દેશમાં શાકભાજીના ભાવ આસમાને છે. બટાટા અને ડુંગળી બાદ હવે મોંઘવારીની અસર ટામેટામાં જોવા મળી રહી છે, જેનું મુખ્ય કારણ વરસાદ અને પૂર છે. છેલ્લા…

View More પેટ્રોલ કરતાં પણ મોંઘા ટામેટાં, જેના કારણે ગુસ્સાથી ચહેરો ‘લાલ’ થઇ જશે , જાણો ક્યાં કેટલામાં વેચાય છે ટામેટાં?