અમદાવાદઃ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી વરસાદની આગાહી કરી છે જે નવરાત્રીના ઉત્સવને અસર કરી શકે છે. પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં ફરી…
View More લોકમેળાની જેમ નવરાત્રી પણ બગડશે?, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહીCategory: Gujarat
Gujarat News (ગુજરાત સમાચાર): Get all the latest news, top stories, articles, photos, videos on Gujarat In Gujarati. Read latest Gujarat news headlines at Navbharat Samay
ભયંકર છે નવી આગાહી! નવી સિસ્ટમથી ગુજરાતમાં ભારે વરસાદ આવશે
હાલમાં દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાના કારણે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચીન, થાઈલેન્ડ, વિયેતનામમાં ત્રાટકેલા ચક્રવાત યાગીની અસર ગુજરાત સુધી…
View More ભયંકર છે નવી આગાહી! નવી સિસ્ટમથી ગુજરાતમાં ભારે વરસાદ આવશેસાંસદ રૂપાલા સામે ફરી એકવાર રાજપૂત ક્ષત્રિય સમાજ આકરા પાણીએ: બધી જવાબદારીથી મુક્ત કરવા માંગ
રાજકોટના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા પરષોત્તમ રૂપાલાએ એક સભામાં રામ અને વાલી વિશે વાત કરી હતી. આ મામલે રાજપૂત સમાજે ફરી એકવાર વિરોધ નોંધાવ્યો…
View More સાંસદ રૂપાલા સામે ફરી એકવાર રાજપૂત ક્ષત્રિય સમાજ આકરા પાણીએ: બધી જવાબદારીથી મુક્ત કરવા માંગડુંગળીનો ભાવ 80 રૂપિયા પર પહોંચ્યો, વાવણીમાં વધારો છતાં રાહત નહીં મળે
સહિત દેશના મોટાભાગના સ્થળોએ ડુંગળીના ભાવમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ડુંગળી એક ખૂબ જ સામાન્ય શાક છે, જેનો ઉપયોગ માત્ર શાકભાજી સાથે…
View More ડુંગળીનો ભાવ 80 રૂપિયા પર પહોંચ્યો, વાવણીમાં વધારો છતાં રાહત નહીં મળેગુજરાત માથે ફરી ત્રણ સિસ્ટમ સક્રીય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી…
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આવતીકાલથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એક નહીં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી…
View More ગુજરાત માથે ફરી ત્રણ સિસ્ટમ સક્રીય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી…દેશમાં MBBSની સૌથી ઓછી ફી ક્યાં છે? માત્ર 1600 રૂપિયામાં આખું વર્ષ અભ્યાસ કરી શકાય
દેશમાં એક એવી સરકારી સંસ્થા છે, જ્યાં MBBS કોર્સની વાર્ષિક ફી માત્ર 1638 રૂપિયા છે. જો કે, એક રિપોર્ટમાં લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજની MBBS ફી…
View More દેશમાં MBBSની સૌથી ઓછી ફી ક્યાં છે? માત્ર 1600 રૂપિયામાં આખું વર્ષ અભ્યાસ કરી શકાયઆખું ગુજરાત ફરી ડુબી જશે, એવો જળ પ્રલય આવશે કે આખા ભારતની હાલત ખરાબ, IMDનું રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે દિલ્હી NCR સહિત દેશ માટે હવામાન ચેતવણી જારી કરી છે. IMD એ ગુજરાત, વિદર્ભ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ અને…
View More આખું ગુજરાત ફરી ડુબી જશે, એવો જળ પ્રલય આવશે કે આખા ભારતની હાલત ખરાબ, IMDનું રેડ એલર્ટએક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે
રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરશે.…
View More એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશેગુજરાતમાં વિનાશકારી વરસાદ જતો નથી રહ્યો, હજુ આવશે, નવી આગાહીથી કરોડો ગુજરાતી ચિંતામાં ઘેરાયા
ઘણા રાજ્યોમાં ચોમાસાની સિઝન તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં હવે આકાશ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો કે ચોમાસું…
View More ગુજરાતમાં વિનાશકારી વરસાદ જતો નથી રહ્યો, હજુ આવશે, નવી આગાહીથી કરોડો ગુજરાતી ચિંતામાં ઘેરાયાબંગાળની ખાડીમાં લો પ્રેશર બનતા તૂટી પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ પડી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. બીજી તરફ…
View More બંગાળની ખાડીમાં લો પ્રેશર બનતા તૂટી પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીગુજરાત પર ફરી આફત:ચાર સિસ્ટમ એકસાથે સક્રિય થવાથી ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં વરસાદના પાંચ-સાત દિવસના વિરામ બાદ ફરી એકવાર વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય છે,…
View More ગુજરાત પર ફરી આફત:ચાર સિસ્ટમ એકસાથે સક્રિય થવાથી ભારેથી અતિભારે વરસાદની આગાહી10 દિવસ માટે કરોડપતિ-લખોપતિ બનશે સંત, 5000 લોકો છોડશે ઘર, પરિવાર, પૈસા, મોબાઈલ બધું જ છોડી દેશે
મધ્યપ્રદેશના ઈતિહાસમાં પ્રથમ વખત સાગરમાં શ્રાવક સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભાગ્યોદય તીર્થ વિસ્તારમાં નિષ્પાયક મુનિ સુધા સાગરજી મહારાજના માર્ગદર્શન હેઠળ યોજાશે.…
View More 10 દિવસ માટે કરોડપતિ-લખોપતિ બનશે સંત, 5000 લોકો છોડશે ઘર, પરિવાર, પૈસા, મોબાઈલ બધું જ છોડી દેશે
