હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 14 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. 17 ઓક્ટોબરથી 19મી સુધી ત્રણ દિવસ દરિયામાં ભારે પવન ફૂંકાશે.…
View More અંબાલાલ પટેલની આગાહી….અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ખતરો!, દરિયા કાંઠે પવન ફુકાશે,Category: Gujarat
Gujarat News (ગુજરાત સમાચાર): Get all the latest news, top stories, articles, photos, videos on Gujarat In Gujarati. Read latest Gujarat news headlines at Navbharat Samay
નવરાત્રિ પુરી થાય એ પહેલાં જ ગુજરાતમાં પેટ્રોલે ફૂફાડો માર્યો, યુદ્ધના કારણે ભાવમાં તોતિંગ વધારો, જાણો નવા ભાવ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે તેની અસર વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. આ યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો પર પણ…
View More નવરાત્રિ પુરી થાય એ પહેલાં જ ગુજરાતમાં પેટ્રોલે ફૂફાડો માર્યો, યુદ્ધના કારણે ભાવમાં તોતિંગ વધારો, જાણો નવા ભાવઅરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદ ધડબટાડી બોલાવશે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. તેમજ સુરત, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી…
View More અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદ ધડબટાડી બોલાવશે45Kmphની ઝડપે પવન ફૂંકાશે, વાવાઝોડું ભૂક્કા કાઢશે, આગામી 6 દિવસ મુશળધાર વરસાદની આગાહી
દેશમાંથી ચોમાસું ધીમે ધીમે ગાયબ થઈ રહ્યું છે, આ દરમિયાન હવામાન વિભાગ તરફથી એક મોટું અપડેટ આવ્યું છે. શુક્રવારે IMDએ કહ્યું કે ઉત્તરપૂર્વ ભારત અને…
View More 45Kmphની ઝડપે પવન ફૂંકાશે, વાવાઝોડું ભૂક્કા કાઢશે, આગામી 6 દિવસ મુશળધાર વરસાદની આગાહીખાલી ચોમાસું જ ગયું છે, મેઘરાજા તો હજુ ધબધબાટી બોલાવશે જ… IMDની આગાહી ટેન્શન વધારી દેશે
2024માં ભાગ્યે જ કોઈ એવો મહિનો આવ્યો હોય જ્યારે હવામાને તેના વિચિત્ર રંગો અથવા તેના બદલે તેનું વલણ દર્શાવ્યું ન હોય. વર્ષ પૂરું થવા આવ્યું…
View More ખાલી ચોમાસું જ ગયું છે, મેઘરાજા તો હજુ ધબધબાટી બોલાવશે જ… IMDની આગાહી ટેન્શન વધારી દેશેમહાશક્તિશાળી વાવાઝોડું આવી રહ્યું છે ?શું ગુજરાતમાં તેની અસર થશે? 215 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે
આ વખતે નવરાત્રિ દરમિયાન જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે ખેલાડીઓ અને આયોજકો પરેશાન છે. બીજી તરફ ક્રેથોન વાવાઝોડું…
View More મહાશક્તિશાળી વાવાઝોડું આવી રહ્યું છે ?શું ગુજરાતમાં તેની અસર થશે? 215 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છેઠંડી તમને ધ્રુજાવશે કે મેઘો ખાબકશે? જાણો તમારા શહેરમાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન
ઉત્તર ભારત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું પાછું ખેંચાઈ રહ્યું છે, પરંતુ વરસાદી…
View More ઠંડી તમને ધ્રુજાવશે કે મેઘો ખાબકશે? જાણો તમારા શહેરમાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાનગુજરાતમાં નવરાત્રી પહેલા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં…
View More ગુજરાતમાં નવરાત્રી પહેલા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ“કંઈ ના ઘટે” : નવરાત્રિમાં ખૈલાયાઓને જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી રમી શકાશે
નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે નવરાત્રિમાં ખૈલાયાઓ આખી રાત ગરબા રમી શકાશે.…
View More “કંઈ ના ઘટે” : નવરાત્રિમાં ખૈલાયાઓને જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી રમી શકાશેગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી…..આગામી દિવસમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે
ગુજરાતમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મેઘરાજાએ ભાદરવા જવાના રસ્તે પણ ભુક્કા બોલાવ્યા છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો.…
View More ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી…..આગામી દિવસમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશેપરેશ ગોસ્વામીની આગાહી…રાજ્યમાં વરસાદનો ભયાનકા રાઉન્ડ આવી રહ્યો છે
રાજ્યમાં વરસાદની વિદાયમાં હજુ પણ વિલંબ થઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓએ આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન…
View More પરેશ ગોસ્વામીની આગાહી…રાજ્યમાં વરસાદનો ભયાનકા રાઉન્ડ આવી રહ્યો છે209KMની ઝડપે તોફાની પવનની ચેતવણી, ભારે વરસાદ અને પૂર; ચક્રવાત હેલેન ચારેકોર તબાહી મચાવી દેશે
પેસિફિક મહાસાગરમાં ઉદભવેલું વધુ એક ચક્રવાતી તોફાન હેલેન ઊંચા મોજાઓ સાથે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. નેશનલ હરિકેન સેન્ટર (NHC) એ તોફાનના ઉગ્ર સ્વરૂપને…
View More 209KMની ઝડપે તોફાની પવનની ચેતવણી, ભારે વરસાદ અને પૂર; ચક્રવાત હેલેન ચારેકોર તબાહી મચાવી દેશે
