અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોવાની માહિતી બહાર આવી રહી છે. ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. વિમાન ક્રેશ થતાં…
View More અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ,ગુજસેલ એરપોર્ટ ઉપર પ્લેન ક્રેશ થયુંCategory: Gujarat
Gujarat News (ગુજરાત સમાચાર): Get all the latest news, top stories, articles, photos, videos on Gujarat In Gujarati. Read latest Gujarat news headlines at Navbharat Samay
ગુજરાતમાં કોરોના ફૂફાડો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 203 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસ હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 203 કેસ નોંધાયા…
View More ગુજરાતમાં કોરોના ફૂફાડો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 203 કેસ નોંધાયાગુજરાતમાં ચોમાસું આવવાની તૈયારી…ટૂંક સમયમાં ચોમાસાનું સત્તાવાર આગમન રાજ્યમાં થઈ જશે
ગુજરાતમાં ચોમાસુ આવવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં ચોમાસુ સત્તાવાર રીતે રાજ્યમાં આવી જશે અને વરસાદી વાતાવરણ શરૂ થશે. આ દરમિયાન, આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન…
View More ગુજરાતમાં ચોમાસું આવવાની તૈયારી…ટૂંક સમયમાં ચોમાસાનું સત્તાવાર આગમન રાજ્યમાં થઈ જશેગુજરાતમાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ
હજુ સુધી ચોમાસાએ સત્તાવાર રીતે ગુજરાતમાં પ્રવેશ કર્યો નથી, પરંતુ આ બધા વચ્ચે હવામાન વિભાગ અને આગાહીકારો દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.…
View More ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલઅંબાલાલ પટેલની મોટી આગાહી…ગુજરાતમાં 12થી 18 જૂન દરમિયાન ચોમાસું આવવાની સંભાવના
આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડશે. 9 થી 12 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ…
View More અંબાલાલ પટેલની મોટી આગાહી…ગુજરાતમાં 12થી 18 જૂન દરમિયાન ચોમાસું આવવાની સંભાવનાઆ દિવસે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
મે મહિનામાં દેશમાં સામાન્ય કરતાં ઘણો વધુ વરસાદ પડ્યો હતો. પરિણામે, ચોમાસું વહેલું અને ઝડપથી આગળ વધ્યું, પહેલા કેરળ અને પછી મુંબઈ પહોંચ્યું. જેણે વહેલા…
View More આ દિવસે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે, ભારેથી અતિભારે વરસાદની આગાહીગુજરાતમાં આ તારીખે ચોમાસું આપશે દસ્તક, અંબાલાલ પટેલે ધોધમાર વરસાદની કરી આગાહી
ગુજરાતમાં ખૂબ ગરમી પડી રહી છે અને લોકો હવે ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે તેની માહિતી…
View More ગુજરાતમાં આ તારીખે ચોમાસું આપશે દસ્તક, અંબાલાલ પટેલે ધોધમાર વરસાદની કરી આગાહીજયરાજસિંહના માણસોએ ખોટા નિવેદન આપવા દબાણ કર્યું… હું અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહને ઓળખતી નથી
રિબાડામાં પાટીદાર યુવાન અમિત ખૂંટની આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. હનીટ્રેપનો આરોપ લગાવવામાં આવેલી સગીરાએ JMFC ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. તેણીએ કહ્યું…
View More જયરાજસિંહના માણસોએ ખોટા નિવેદન આપવા દબાણ કર્યું… હું અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહને ઓળખતી નથીઆ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી..અંબાલાલ પટેલ
ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસરને કારણે રાજ્યમાં હળવો વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે આગામી…
View More આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી..અંબાલાલ પટેલભારે આગાહીઓ વચ્ચે સૌથી માઠા સમાચાર: ગુજરાતને ચોમાસા માટે હજી રાહ જોવી પડશે
ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદે તબાહી મચાવી છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં ઘણી જગ્યાએ…
View More ભારે આગાહીઓ વચ્ચે સૌથી માઠા સમાચાર: ગુજરાતને ચોમાસા માટે હજી રાહ જોવી પડશેપદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા 100 વૃક્ષ વાવનાર કર્મીને 1 લાખ રૂપિયા આપશે,
પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ અમરેલી જિલ્લાના દુધાળામાં પર્યાવરણના રક્ષણ માટે મહત્વાકાંક્ષી વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું છે. ધોળકિયા પરિવારે આ અભિયાન માટે 10 કરોડ રૂપિયાનું ભંડોળ જાહેર…
View More પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા 100 વૃક્ષ વાવનાર કર્મીને 1 લાખ રૂપિયા આપશે,ખેડૂતો આનંદો…ગુજરાતમાં આ તારીખથી ચોમાસું થશે સક્રિય! જૂન મહિનામાં આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સતત હળવો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ, રાજ્યમાં ચોમાસાના આગમન માટે આપણે વધુ રાહ જોવી પડશે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી…
View More ખેડૂતો આનંદો…ગુજરાતમાં આ તારીખથી ચોમાસું થશે સક્રિય! જૂન મહિનામાં આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
