જૂનાગઢના મેંદરડામાં મેઘરાજાએ દુષ્કાળની હાકલ કરી છે. મેંદરડામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓ…
View More મેંદરડામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા ! નદીઓમાં ઘોડાપૂર સર્જાતા ગામડાઓમાં પાણી ઘૂસ્યાCategory: Gujarat
Gujarat News (ગુજરાત સમાચાર): Get all the latest news, top stories, articles, photos, videos on Gujarat In Gujarati. Read latest Gujarat news headlines at Navbharat Samay
સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, હજુ બે દિવસ અતિભારે
રાહત નિયામકની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિગતવાર…
View More સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, હજુ બે દિવસ અતિભારેગુજરાતમાં એક સાથે 4-4 વરસાદી સિસ્ટમ ! આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. હવામાન વિભાગે રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 22…
View More ગુજરાતમાં એક સાથે 4-4 વરસાદી સિસ્ટમ ! આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટબંગાળની ખાડીમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા આ વિસ્તારોમાં વરસાદ પડશે તો લાવશે અતિવૃષ્ટિ!
ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહે છે કે બંગાળની ખાડીમાં એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. જે હાલમાં વિશાખાપટ્ટનમ અને વિજયવાડા વચ્ચેથી પસાર થઈ રહ્યું…
View More બંગાળની ખાડીમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા આ વિસ્તારોમાં વરસાદ પડશે તો લાવશે અતિવૃષ્ટિ!ગુજરાત માથે ચાર ખતરનાક સિસ્ટમ:આવતીકાલથી અતિભારે વરસાદનો ખતરો
ગુજરાતમાં વરસાદ વધશે. રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા માછીમારોને આગામી બે દિવસ દરિયામાં ન જવા ચેતવણી આપી છે. રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે. બંગાળની…
View More ગુજરાત માથે ચાર ખતરનાક સિસ્ટમ:આવતીકાલથી અતિભારે વરસાદનો ખતરોઆ તારીખથી ભારે વરસાદની આગાહી! નવો રાઉન્ડ રાજ્યમાં ભારે વરસાદી માહોલ સર્જાવાની હવામાન ખાતા દ્વારા આગાહી
છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ, આવતીકાલથી ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે.…
View More આ તારીખથી ભારે વરસાદની આગાહી! નવો રાઉન્ડ રાજ્યમાં ભારે વરસાદી માહોલ સર્જાવાની હવામાન ખાતા દ્વારા આગાહીનવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી..અંબાલાલ પટેલ
હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.…
View More નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી..અંબાલાલ પટેલતહેવારોમાં સ્થિતિ બગડશે!આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ, અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસરને…
View More તહેવારોમાં સ્થિતિ બગડશે!આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ, અંબાલાલની સૌથી ઘાતક આગાહી!ગુજરાતમાં કાલથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગની આગાહી
ગુજરાત હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે આગામી સાત દિવસ માટે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 થી 19 ઓગસ્ટ દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ…
View More ગુજરાતમાં કાલથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગની આગાહીબંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, હવે વરસાદ ગુજરાતને ધમરોળશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હવે અહીંથી ભેજવાળા પવનો ધીમે ધીમે આગળ વધશે અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈને ગુજરાત પહોંચશે. અમદાવાદ:…
View More બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, હવે વરસાદ ગુજરાતને ધમરોળશે, ભારેથી અતિભારે વરસાદની આગાહીજન્માષ્ટમીનો મેળો બગડશે…. અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આ સપ્તાહના અંતે સાતમ અને આઠમના તહેવારો આવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતમાં હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગે આ સાત…
View More જન્માષ્ટમીનો મેળો બગડશે…. અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીઅંબાલાલ પટેલની આગાહી; બંગાળ ઉપસાગરની સિસ્ટમ રાજ્યમાં તબાહી લાવશે..ગુજરાતમાં ભારેથી અતી ભારે વરસાદ પડશે,
ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક…
View More અંબાલાલ પટેલની આગાહી; બંગાળ ઉપસાગરની સિસ્ટમ રાજ્યમાં તબાહી લાવશે..ગુજરાતમાં ભારેથી અતી ભારે વરસાદ પડશે,
