સોના-ચાંદીના ભાવે આજે ફરીથી ફૂફાડો માર્યો, ભાવમાં તોતિંગ વધારો, જાણો આજે એક તોલાના કેટલા હજાર?

સપ્તાહના છેલ્લા દિવસે 22 જૂન શનિવારના રોજ આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં વૃદ્ધિને જોતા આજે ભારતમાં સોનાના ભાવમાં વધારો…

Golds1

સપ્તાહના છેલ્લા દિવસે 22 જૂન શનિવારના રોજ આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં વૃદ્ધિને જોતા આજે ભારતમાં સોનાના ભાવમાં વધારો થયો છે. તો જો તમે પણ લગ્નની સિઝન શરૂ થાય તે પહેલા સોનું ખરીદવા માંગો છો, તો તે પહેલા 22 જૂન 2024ના સોનાની કિંમત વિશે જાણી લો.

આજે ભારતમાં, 22 કેરેટ સોનાની કિંમત 6,716 રૂપિયા પ્રતિ ગ્રામ છે અને 24 કેરેટ સોનાની કિંમત (999 સોના તરીકે પણ ઓળખાય છે) 7,326 રૂપિયા પ્રતિ ગ્રામ છે. જ્યારે ભારતમાં 10 ગ્રામ ચાંદીની કિંમત 941 રૂપિયા છે. 100 ગ્રામ ચાંદીની કિંમત 9,210 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 94,000 રૂપિયા છે.

સોનાની કિંમત 22 કેરેટ

1 ગ્રામ: રૂ. 6,716
8 ગ્રામ: રૂ. 53,728
10 ગ્રામ: રૂ. 67,160
100 ગ્રામ: રૂ. 6,71,600

સોનાની કિંમત 24 કેરેટ
1 ગ્રામ: રૂ. 7,326
8 ગ્રામ: રૂ. 58,608
10 ગ્રામ: રૂ. 73,260
100 ગ્રામ: રૂ. 7,32,600

સોનાની કિંમત 18 કેરેટ
1 ગ્રામ: રૂ. 5,495
8 ગ્રામ: રૂ. 43,960
10 ગ્રામ: રૂ. 54,950
100 ગ્રામ: રૂ. 5,49,500

દેશના મોટા શહેરોમાં સોનાનો ભાવ શું છે?

ચેન્નાઈ: ₹6,781 (22K), ₹7,398 (24K)
મુંબઈ: ₹6,716 (22K), ₹7,326 (24K)
દિલ્હી: ₹6,731 (22K), ₹7,341 (24K)
કોલકાતા: ₹6,716 (22K), ₹7,32 24K)
હૈદરાબાદ: ₹6,716 (22K), ₹7,326 (24K)
બેંગલુરુ: ₹6,716 (22K), ₹7,326 (24K)
પુણે: ₹6,716 (22K), ₹7,1326 (24K)

તમે મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત પણ ચકાસી શકો છો. 22 કેરેટ સોના અને 18 કેરેટ સોનાનો દર જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. તમે મિસ્ડ કોલ કરશો કે તરત જ તમને એક SMS દ્વારા ગોલ્ડ રેટની માહિતી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *