તમારી ઉંમર પ્રમાણે વર્ષમાં કેટલી વાર શરીર સુખ માણવું જોઈએ તે જાણો છો?

આપણા દેશના લોકોમાં અંગે હજુ પણ જાગૃતિનો ઘણો અભાવ છે. અહીં લોકો આ વિષય પર એકબીજા સાથે યોગ્ય રીતે વાત પણ કરતા નથી, જેના કારણે…

Bhabhi 2

આપણા દેશના લોકોમાં અંગે હજુ પણ જાગૃતિનો ઘણો અભાવ છે. અહીં લોકો આ વિષય પર એકબીજા સાથે યોગ્ય રીતે વાત પણ કરતા નથી, જેના કારણે આવનારી પેઢીને તેના વિશે સચોટ માહિતી ઉપલબ્ધ નથી. આ જ કારણ છે કે આપણા દેશમાં કિશોરાવસ્થા દરમિયાન છોકરાઓ અને છોકરીઓ ઇન્ટરનેટની મદદથી તમામ પ્રકારની માહિતી મેળવે છે.

a) ૧૮ થી ૨૯ વર્ષની ઉંમર:
આ ઉંમર માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે અને આ ઉંમરમાં જાતીય પણ સૌથી વધુ હોય છે. આ વય જૂથના લોકોએ વર્ષમાં લગભગ ૧૧૨ વખત કરવું જોઈએ. વારંવાર કરવાથી ખબર પડે છે કે તમારી લાઈફ ઘણી સારી છે.

b) 30 થી 39 વર્ષની વયના લોકો:
આ ઉંમરના લોકો જીવનની અન્ય બાબતોમાં વધુ વ્યસ્ત હોય છે. આ એવી ઉંમર છે જ્યારે વ્યક્તિ પોતાને અને પોતાના પરિવારને સ્થાયી કરવામાં વ્યસ્ત હોય છે. આ ઉંમરના લોકોએ વર્ષમાં લગભગ 86 વખત કરવું જોઈએ. જેનો અર્થ એ કે તમારે દર ૩-૪ દિવસે એકવાર કરવું જોઈએ.

c) 40 થી 49 વર્ષની વયના લોકો:
આ ઉંમર સુધીમાં, લોકો ઘણી જવાબદારીઓથી ઘેરાયેલા હોય છે, છતાં તમારા લાઇફને જાળવી રાખવું મહત્વપૂર્ણ છે. આ વય જૂથના લોકોએ વર્ષમાં લગભગ 69 વખ કરવું જોઈએ.

d) 50 વર્ષથી વધુ ઉંમરના લોકો:
આ ઉંમરે, મોટાભાગના લોકો પાસે બીજું કોઈ કામ હોતું નથી અને તેઓ ઘણો સમય ફ્રી રહે છે. એટલા માટે આ સમયગાળો માટે એકદમ યોગ્ય માનવામાં આવે છે. આ વય જૂથના લોકો તેમની ક્ષમતા અને ઇચ્છા મુજબ કરી શકે છે.

e) 60 થી 75 વર્ષની વયના લોકો:
આ ઉંમર સુધીમાં, બહુ ઓછા લોકો જાતીય રીતે સક્રિય રહી શકે છે. છતાં, જો તમે આ ઉંમરે પણ અલી એક્ટિવ છો, તો તમે તમારી ઈચ્છા અને ક્ષમતા મુજબ કરી શકો છો.

જો તમે તમારા લાઈફને સુધારવા માંગતા હો, તો તમે ઉપર જણાવેલ સેગમેન્ટ્સ અનુસાર કરી શકો છો. જોકે, તમે તમારી વ્યક્તિગત રુચિ અનુસાર સંખ્યા વધારી પણ શકો છો. જો તમે યુવાન છો તો તમે ગમે તેટલી વાર કરી શકો છો, ફક્ત તમારી ઉંમર પ્રમાણે વર્ષમાં કેટલી વાર શરીર સુખ માણવું જોઈએ તે જાણો છો?કરતી વખતે સાવચેતી રાખો.