અંબાલાલે વરતારો આપતા કહ્યું- ‘આ વર્ષ આઠથી દસ આની રહેશે

હોળીના દિવસે વરસાદ વિજ્ઞાન અનુસાર વર્ષનો અંદાજ આપવાની પણ પ્રથા છે. તે સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાલેજમાં હોળી અને પવનની દિશાનું અવલોકન કર્યું હતું…

Ambala patel

હોળીના દિવસે વરસાદ વિજ્ઞાન અનુસાર વર્ષનો અંદાજ આપવાની પણ પ્રથા છે. તે સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાલેજમાં હોળી અને પવનની દિશાનું અવલોકન કર્યું હતું અને આગાહી આપી હતી. અંબાલાલે કહ્યું કે પવનની દિશા જોતાં આ વર્ષે આઠથી દસ આના વરસાદની શક્યતા છે.