ટ્રમ્પે ચીનના જડબામાંથી ૧૪ અબજ ડોલરમાં TikTok છીનવી લીધું, વેપાર યુદ્ધ વચ્ચે શી જિનપિંગ કેમ ઝૂક્યા?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા ટિકટોક ડીલને મંજૂરી આપી. ઓરેકલ અને સિલ્વર લેક જેવા અમેરિકન રોકાણકારોને ચીની કંપની બાઈટડાન્સમાં બહુમતી હિસ્સો મળશે. ચીનના…

Tiktok

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા ટિકટોક ડીલને મંજૂરી આપી. ઓરેકલ અને સિલ્વર લેક જેવા અમેરિકન રોકાણકારોને ચીની કંપની બાઈટડાન્સમાં બહુમતી હિસ્સો મળશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ ડીલને મંજૂરી આપી, જેના કારણે અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ લાગતો બચી ગયો. યુવાનોમાં ખુશીની લહેર છે.