નવરાત્રિની મજા ધોધમાર વરસાદ બગાડશે ..અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભયાનક આગાહી!

આજથી ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રી શરૂ થઈ ગઈ છે. ત્યારે, મા દુર્ગાની પૂજા સાથે ગરબાની મજા પણ રહેશે. નવરાત્રી દરમિયાન વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. હવામાન…

Ambalal patel

આજથી ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રી શરૂ થઈ ગઈ છે. ત્યારે, મા દુર્ગાની પૂજા સાથે ગરબાની મજા પણ રહેશે. નવરાત્રી દરમિયાન વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. રાજ્યમાં 22 થી 28 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 28 તારીખ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વધુ વરસાદ પડશે. અહીં એક ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 28 તારીખ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વધુ વરસાદ પડશે. અહીં એક ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ક્યાંક વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. પંચમહાલના કેટલાક ભાગો અને મહિસાગરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તાપી નદીના પાણીના સ્તરમાં વધારો થશે. નર્મદાના પાણીના સ્તરમાં વધારો થશે. 10 થી 13 ઓક્ટોબર દરમિયાન વરસાદની શક્યતા છે.