હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી.. આજથી મેઘરાજા ગાજવીજ સાથે વરસશે!

એવું લાગે છે કે ગુજરાતમાં ચોમાસું ફરી ધીમે ધીમે પ્રવેશ કરી રહ્યું છે. હવામાન વિભાગે આજે તેની સાત દિવસની આગાહીમાં ખૂબ જ ભારેથી અતિ ભારે…

Gujarat rain

એવું લાગે છે કે ગુજરાતમાં ચોમાસું ફરી ધીમે ધીમે પ્રવેશ કરી રહ્યું છે. હવામાન વિભાગે આજે તેની સાત દિવસની આગાહીમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો, હવામાન વિભાગની આજની આગાહીમાં, એ નોંધવું જોઈએ કે તેમણે આગામી સાત દિવસ, એટલે કે 29 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદની માહિતી આપી છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા નકશા મુજબ, આજે, 23મી તારીખે બુધવારે છોટા ઉદેપુર, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન નકશા મુજબ, 24મી તારીખે ગુરુવારે છોટા ઉદેપુર, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

૨૫મી તારીખે છોટા ઉદેપુર, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદ
૨૬મી તારીખે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૬મી તારીખે અમરેલી, ભાવનગર, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

૨૬મી તારીખે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૬મી તારીખે અમરેલી, ભાવનગર, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

૨૭મી તારીખે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

૨૮મી તારીખે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે, ઓરેન્જ એલર્ટ હેઠળના જિલ્લાઓ સિવાય મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.