વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીતવિસાવદર વિધાનસભામાં 14મા રાઉન્ડના અંતે પરિણામ – ભાજપને 40042 મત, કોંગ્રેસને 4133 મત, આપમાં 50676 મત આવ્યા છે. જેમાં આપ 10634 મતથી આપ આગળ છે. હાલ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. આપના કાર્યકર્તાઓ હાલ ઉજવણી કરી રહ્યા છે.
વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત
વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીતવિસાવદર વિધાનસભામાં 14મા રાઉન્ડના અંતે પરિણામ – ભાજપને 40042 મત, કોંગ્રેસને 4133 મત, આપમાં 50676 મત આવ્યા છે.…

