આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીતની નજીક

વિસાવદરમાં AAPને મોટી લીડ મળતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. AAP નેતા પ્રવીણ રામે કહ્યું કે તમારી ગાડી પહેલા પહેલા અને બીજા ગિયરમાં…

Gopal

વિસાવદરમાં AAPને મોટી લીડ મળતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. AAP નેતા પ્રવીણ રામે કહ્યું કે તમારી ગાડી પહેલા પહેલા અને બીજા ગિયરમાં ચાલતી હતી, હવે તે સીધી ટોપ ગિયરમાં ગાંધીનગર જશે. ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં બમ્પર લીડ સાથે જીતશે. વિસાવદરના ખેડૂતો જીતશે. ખેડૂતો ઇકો ઝોન મુદ્દે જીતશે. ભાજપ દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર બહાર આવશે અને આજનું પરિણામ સૂચક હશે.

વિસાવદર પેટા ચૂંટણી પરિણામમાં 13મા આપને 9678 વોટની લીડ છે.

કડી પેટા ચૂંટણી પરિણામમાં 14 રાઉન્ડના અંતે ભાજપના 33210 વોટ છે.