અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ,ગુજસેલ એરપોર્ટ ઉપર પ્લેન ક્રેશ થયું

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોવાની માહિતી બહાર આવી રહી છે. ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. વિમાન ક્રેશ થતાં…

Air india

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોવાની માહિતી બહાર આવી રહી છે. ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. વિમાન ક્રેશ થતાં જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. જોકે, વિમાનમાં મુસાફરો હતા કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.