પહેલગામ હુમલાના આતંકવાદીઓ શ્રીલંકા પહોંચ્યા, કોલંબોના બંદરનાયકે એરપોર્ટ પર સર્ચ ઓપરેશન શરૂ

પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદ આતંકવાદીઓ શ્રીલંકામાં હોવાના અહેવાલ છે. શ્રીલંકામાં શંકાસ્પદોને પકડવા માટે એક ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કોલંબોના બંદરનાયકે આંતરરાષ્ટ્રીય વિમાનમથક…

Kasmir

પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદ આતંકવાદીઓ શ્રીલંકામાં હોવાના અહેવાલ છે. શ્રીલંકામાં શંકાસ્પદોને પકડવા માટે એક ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કોલંબોના બંદરનાયકે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 6 શંકાસ્પદ લોકોના આગમનના અહેવાલો છે.