હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમની આગાહીમાં જણાવ્યું છે કે નવેમ્બરના 19 દિવસ પછી પણ ઠંડીનો અનુભવ થતો નથી. પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અનુભવ થવા લાગશે. 20 થી 23 નવેમ્બર દરમિયાન ઠંડીમાં વધારો થશે. આ સાથે તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતમાં સવારે સ્વેટર પહેરવું પડશે. ઠંડી પડવા લાગશે. મહેસાણા, પાલનપુર, રાજકોટ, પાલનપુર, ગાંધીનગર, હિંમતનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ થશે.
અંબાલાલ પટેલની ધ્રૂજાવી દે એવી આગાહી…આ વિસ્તારમાં ગગડાવી દે તેવી ઠંડી પડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમની આગાહીમાં જણાવ્યું છે કે નવેમ્બરના 19 દિવસ પછી પણ ઠંડીનો અનુભવ થતો નથી. પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને…