સપ્તાહના છેલ્લા દિવસે 22 જૂન શનિવારના રોજ આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં વૃદ્ધિને જોતા આજે ભારતમાં સોનાના ભાવમાં વધારો…
View More સોના-ચાંદીના ભાવે આજે ફરીથી ફૂફાડો માર્યો, ભાવમાં તોતિંગ વધારો, જાણો આજે એક તોલાના કેટલા હજાર?ગમે તેટલી મહેનત કરશો પણ શેરબજારમાંથી પહેલા જેવું વળતર હવે નહીં મળે… જાણો નિષ્ણાતો કેમ આવું કહી રહ્યા છે?
જો સામાન્ય બજેટમાં આવકવેરામાં રાહત મળશે તો વપરાશનો સ્ટોક વધશે. કોટક મહિન્દ્રા AMCના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (ઇક્વિટી) હર્ષ ઉપાધ્યાયનું આ કહેવું છે. ઉપાધ્યાયે બજારોના દેખાવ…
View More ગમે તેટલી મહેનત કરશો પણ શેરબજારમાંથી પહેલા જેવું વળતર હવે નહીં મળે… જાણો નિષ્ણાતો કેમ આવું કહી રહ્યા છે?ચૂંટણી પુરી થતાં જ CNGના ભાવમાં વધારો જીકાયો , જાણો 1 કિલોનો ભાવ
મોંઘવારીથી ત્રસ્ત લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી-NCRમાં CNG 1 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે કિંમતોમાં વધારો કર્યો છે. આ…
View More ચૂંટણી પુરી થતાં જ CNGના ભાવમાં વધારો જીકાયો , જાણો 1 કિલોનો ભાવપેટ્રોલ કાર કરતા ડીઝલ કાર કેમ વધારે માઈલેજ આપે છે, જાણો તેની ખાસિયત
જ્યારે પણ ડીઝલ કાર અને પેટ્રોલ કાર વચ્ચે સરખામણી કરવામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ લોકો વધુ ધ્યાન આપે છે કે બે પ્રકારના વાહનોમાંથી કયું…
View More પેટ્રોલ કાર કરતા ડીઝલ કાર કેમ વધારે માઈલેજ આપે છે, જાણો તેની ખાસિયતગજ્જબ ઊંચા વ્યાજ દરનો લાભ લેવો હોય તો ઉતાવળ કરો, સ્પેશિયલ FD 30 જૂને સમાપ્ત થઈ જશે
દેશમાં એવી ઘણી બેંકો છે જે તેમના ગ્રાહકોને બેંક FD પર ઊંચા વ્યાજ દરનો લાભ આપી રહી છે. આ માટે, ઘણી બેંકોએ નિશ્ચિત સમયગાળાની વિશેષ…
View More ગજ્જબ ઊંચા વ્યાજ દરનો લાભ લેવો હોય તો ઉતાવળ કરો, સ્પેશિયલ FD 30 જૂને સમાપ્ત થઈ જશેમોહમ્મદ શમીને લઈ જોરદાર સમાચાર, વાપસીની તારીખ આવી ગઈ, આ ટીમ સામે બોલિંગ કરીને ભૂક્કા બોલાવશે!
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી છેલ્લે 2023 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન રમતા જોવા મળ્યો હતો. તે વર્લ્ડ કપમાં, તેણે 7 મેચમાં 24 વિકેટ લીધી હતી અને…
View More મોહમ્મદ શમીને લઈ જોરદાર સમાચાર, વાપસીની તારીખ આવી ગઈ, આ ટીમ સામે બોલિંગ કરીને ભૂક્કા બોલાવશે!શું દૂધમાં ડીટરજન્ટ પાવડર ભેળવવામાં આવે છે? એક વ્યક્તિએ શેર કરી આખી વાત, જાણો શું થયું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના એક યુઝરે ભારતના કેટલાક વિસ્તારોમાં દૂધમાં ડિટર્જન્ટના ઉપયોગ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાહુલ નામના આ વ્યક્તિએ વાયરલ થયેલી પોસ્ટમાં જણાવ્યું…
View More શું દૂધમાં ડીટરજન્ટ પાવડર ભેળવવામાં આવે છે? એક વ્યક્તિએ શેર કરી આખી વાત, જાણો શું થયુંઆ વર્ષે 4300 કરોડપતિ ભારત છોડી શકે છે, પરંતુ તેઓ ક્યાં સ્થાયી થવા માંગે છે?
ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ માઈગ્રેશન એડવાઈઝરી ફર્મ હેનલી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વર્ષે લગભગ 4300 કરોડપતિઓ દેશ છોડે તેવી શક્યતા છે. આ…
View More આ વર્ષે 4300 કરોડપતિ ભારત છોડી શકે છે, પરંતુ તેઓ ક્યાં સ્થાયી થવા માંગે છે?OMG…આટલું સસ્તું! OnePlus ફ્લેગશિપ ફોન 28 હજાર રૂપિયામાં , આ રીતે મેળવો ડિસ્કાઉન્ટ
જો તમે OnePlus ફોન ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. OnePlus 11R ફરીથી Amazon પર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. તે આ ઈ-કોમર્સ…
View More OMG…આટલું સસ્તું! OnePlus ફ્લેગશિપ ફોન 28 હજાર રૂપિયામાં , આ રીતે મેળવો ડિસ્કાઉન્ટVIDEO: ડિવોર્સના સમાચાર વચ્ચે હાર્દિક પંડ્યા ફુલ ફોર્મમાં, એવી 2 સિક્સર ફટકારી આખું ગામ જોતું રહ્યું
સુપર 8માં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું છે. T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ભારતની આ ચોથી જીત છે. T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ક્યારેય ભારતને…
View More VIDEO: ડિવોર્સના સમાચાર વચ્ચે હાર્દિક પંડ્યા ફુલ ફોર્મમાં, એવી 2 સિક્સર ફટકારી આખું ગામ જોતું રહ્યુંસવારે જાગી ત્યાં તો છોકરી છોકરો બની ગઈ હતી… ભારતના આ શહેરમાં ચોંકાવનારી ઘટના, જાણીને ઝાટકો લાગશે
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવતીને હોસ્પિટલમાં બેભાન કરી દેવામાં આવી અને તેનું લિંગ બળજબરીથી બદલવામાં આવ્યું. આ ઘટનાથી…
View More સવારે જાગી ત્યાં તો છોકરી છોકરો બની ગઈ હતી… ભારતના આ શહેરમાં ચોંકાવનારી ઘટના, જાણીને ઝાટકો લાગશેઝેરી વાયુના કારણે પૃથ્વી બની રહી છે મોતની ભઠ્ઠી, AC દબાવી રહી છે પર્યાવરણનું ગળું, જાણો મોટા નુકસાન વિશે
આ વખતે ભારતમાં ઉનાળાની ગરમી પાછલા વર્ષોની સરખામણીએ વધુ આકરી છે. આથમતો સૂરજ અને ગરમ થતી પૃથ્વીએ માનવ મનને સુન્ન કરી નાખ્યું છે. કાળઝાળ ગરમીથી…
View More ઝેરી વાયુના કારણે પૃથ્વી બની રહી છે મોતની ભઠ્ઠી, AC દબાવી રહી છે પર્યાવરણનું ગળું, જાણો મોટા નુકસાન વિશે
