ભારત સરકાર દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓનો સીધો લાભ ખેડૂતોને મળે છે. આજે પણ ભારતમાં એવા ઘણા ખેડૂતો છે જેમની આર્થિક…
View More આ ખેડૂતોના ખાતામાં 18મા હપ્તાના બે હજાર રૂપિયા નહીં આવે, જાણો કારણCategory: Agriculture
આ રીતે 1000 રૂપિયામાં કામ કરતો ખેડૂત કરોડપતિ બન્યો, દર મહિને 6 કરોડ રૂપિયા કમાય છે
તેલંગણાના એક સામાન્ય ખેડૂત શ્રીકાંત બોલ્લાપલ્લીએ ફ્લોરીકલ્ચર દ્વારા અસાધારણ સફળતા હાંસલ કરી છે. તે ઉગાડતા ફૂલો અને સુશોભન છોડ તેમજ ફૂલોની ગોઠવણી સંબંધિત ખેતી કરે…
View More આ રીતે 1000 રૂપિયામાં કામ કરતો ખેડૂત કરોડપતિ બન્યો, દર મહિને 6 કરોડ રૂપિયા કમાય છેઆ શાકભાજીની ખેતીથી ખેડૂત માલામાલ બન્યા, નાની જમીનમાંથી લાખોની કમાણી કરે છે
આ જોતા ઘણા ખેડૂતો ખેતીના જૂના વલણને બદલીને હવે ફૂલો, ફળો અને શાકભાજી વગેરેની ખેતી કરી રહ્યા છે અને ઘણા લોકો સારો નફો પણ મેળવી…
View More આ શાકભાજીની ખેતીથી ખેડૂત માલામાલ બન્યા, નાની જમીનમાંથી લાખોની કમાણી કરે છેખેડૂતો પર પૈસાનો વરસાદ! PM કિસાન સન્માન નિધિની KCC મર્યાદા અને રકમ વધારો થશે
આ વખતે કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ દ્વારા ખેડૂતો માટે તિજોરી ખોલી શકે છે. એવું માનવામાં આવે છે કે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની મર્યાદા વધારવા…
View More ખેડૂતો પર પૈસાનો વરસાદ! PM કિસાન સન્માન નિધિની KCC મર્યાદા અને રકમ વધારો થશેસરકાર કિસાન સન્માન નિધિની રકમ વધારીને 12 હજાર રૂપિયા કરી શકે છે, મહિલાઓ અને યુવાનો માટે પણ…
મોદી સરકાર 3.0 ના પ્રથમ સામાન્ય બજેટથી તમામ વર્ગના લોકોને ઘણી અપેક્ષાઓ છે. સરકાર મહત્વકાંક્ષી યોજનાઓ દ્વારા નીચલા અને મધ્યમ વર્ગને વિશેષ લાભ આપી શકે…
View More સરકાર કિસાન સન્માન નિધિની રકમ વધારીને 12 હજાર રૂપિયા કરી શકે છે, મહિલાઓ અને યુવાનો માટે પણ…લાખો રૂપિયાની ગીર ગાય રોજ આપે છે 11 લિટર દૂધ, આ ખેડૂત પશુપાલન કરી કમાય છે કરોડો રૂપિયા
સૌરાષ્ટ્રમાં ઘણા ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા છે અને સારી આવક મેળવે છે. પશુપાલકો સારી ઓલાદની ગાય અને ભેંસ પાળે છે. તેમજ પશુપાલકો પાસે ઉચ્ચ મૂલ્યવાન…
View More લાખો રૂપિયાની ગીર ગાય રોજ આપે છે 11 લિટર દૂધ, આ ખેડૂત પશુપાલન કરી કમાય છે કરોડો રૂપિયાઆ વૃક્ષ પૈસાનો વરસાદ કરે છે! ખેતરની બાજુમાં વાવો, લાખો કમાશો, ધનવાન બનશો.
તે કહે છે કે પોપ્લર લાકડાનો ઉપયોગ પ્લાયવુડ, રમકડાં, મેચ બોક્સ, પલ્પ પેપર, પેકિંગ કેસ અને કૃત્રિમ હાથ અને પગ બનાવવામાં થાય છે. તેથી જ…
View More આ વૃક્ષ પૈસાનો વરસાદ કરે છે! ખેતરની બાજુમાં વાવો, લાખો કમાશો, ધનવાન બનશો.વધતા ભાવમાં ખેડૂતો અને સામાન્ય માણસ બન્નેના ખિસ્સા કપાઈ રહ્યા છે, તો પછી વચ્ચે મલાઈ કોણ ખાય છે?
જો કોઈ તમને પૂછે કે સરકારી અધિકારીનું મુખ્ય કામ શું છે, તો તમે કહેશો કે તેણે સિસ્ટમને વ્યવસ્થિત રાખવી જોઈએ અને સામાન્ય લોકોનું ધ્યાન રાખવું…
View More વધતા ભાવમાં ખેડૂતો અને સામાન્ય માણસ બન્નેના ખિસ્સા કપાઈ રહ્યા છે, તો પછી વચ્ચે મલાઈ કોણ ખાય છે?પૃથ્વીની 5 સૌથી શક્તિશાળી શાકભાજી, તમારે પણ 100 વર્ષ જીવવું હોય તો આજે જ ખાવાનું શરૂ કરી દો
શાકભાજી ખાવાથી અગણિત સ્વાસ્થ્ય લાભ થાય છે કારણ કે તેમાં કેલ્શિયમ, પ્રોટીન, મિનરલ્સ, ફાઈબર અને આયર્ન સહિતના તમામ તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવા…
View More પૃથ્વીની 5 સૌથી શક્તિશાળી શાકભાજી, તમારે પણ 100 વર્ષ જીવવું હોય તો આજે જ ખાવાનું શરૂ કરી દોહાશ! ક્યાંકથી તો સારા સમાચાર આવ્યા… ડુંગળીના ભાવ નહીં વધે, સરકારે 71,000 ટન ખરીદી લીધી
સરકારે બફર સ્ટોક માટે આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 71,000 ટન ડુંગળીની ખરીદી કરી છે. ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે 5 લાખ ટન ડુંગળી…
View More હાશ! ક્યાંકથી તો સારા સમાચાર આવ્યા… ડુંગળીના ભાવ નહીં વધે, સરકારે 71,000 ટન ખરીદી લીધીઆગાહીકારો ખોટા પડ્યા ! ખેડૂતોને વરસાદ ન આવતા પાક મુરઝાયો
વરસાદ ચાલુ રહેતા ગુજરાતભરના ખેડૂતો ચિંતિત છે. અમરેલી જિલ્લામાં શરૂઆતમાં છુટોછવાયો વરસાદ પડયો હોવાથી આ વખતે વરસાદ વહેલો આવે તેવી ખેડૂતોને આશા હતી. ખેડૂતોએ અગાઉ…
View More આગાહીકારો ખોટા પડ્યા ! ખેડૂતોને વરસાદ ન આવતા પાક મુરઝાયોહવામાન વિભાગની આગાહી…ગુજરાતના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ
હવામાનની આગાહી મુજબ આગામી બે દિવસમાં ચોમાસુ આગળ વધી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર…
View More હવામાન વિભાગની આગાહી…ગુજરાતના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ