NavBharat Samay

હિન્દુ ધર્મના આ વિચિત્ર શ્રાપ વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે .. !! જાણો

આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઘણા વિચિત્ર શ્રાપ કહેવામાં આવ્યું છે. જેમાં આપણે જાણીએ છીએ આવા જ કેટલાક શ્રાપ વિશે ……યુધિષ્ઠિરનો મહિલાઓને શ્રાપ : મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે આખી સ્ત્રી જાતિને શોકમાંઆવીને શ્રાપ આપ્યો હતો કે તે કાંઈ પણ છુપાવી શકશે નહીં.

માંડવ્યરૂષિએ યમરાજને શ્રાપ આપ્યો: મહાભારત કાળમાં એક રાજાએ માંડવ્યા નામનાઉષિને વધસ્તંભ પર ચઢાવવાની ભૂલ કરી અને તેને વધસ્તંભ પર રાખ્યા અને રૂષિ ગુસ્સે થયા અને તેણે યમરાજાને શ્રાપ આપ્યો કે તે શુદ્ર યોનિમાં દાસી બનીને જન્મ લેશે. અને આ શ્રાપને કારણે, યમરાજનો જન્મ મહાત્મા વિદુર તરીકે થયો હતો.

રાવણ ઉપર નંદીનો શ્રાપ : એકવાર રાવણ કૈલાસ ભગવાન શિવને મળવા ગયા હતા રાવણ નંદીને જોઇને હસવા લાગ્યો, ત્યારે નંદીએ રાવણને શ્રાપ આપ્યો કે વાંદરાઓને કારણે તેનો સર્વનાશ થશે.ઉર્વશીએ અર્જુનને શ્રાપ આપ્યો : મહાભારતનાં યુદ્ધ પૂર્વે ઉર્વશીએ અર્જુનને શ્રાપ આપ્યો હતો કે તે યુવતિ બની જશે અને તે સ્ત્રીઓમાં નૃત્યાંગના તરીકે તેને જીવવું પડશે.

Read More

Related posts

માત્ર 6.8 લાખમાં ઘરે લઇ જાવો તમારી મન પસંદ કાર, ન ગમે કંપનીને પરત કરો,જાણો શું છે ઓફર

mital Patel

અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 5 દિવસ ખુબ જ ભારે! જાણો કયા દિવસે ક્યાં વરસાદ થશે

arti Patel

‘ગદર 2’ની સફળતા બાદ ‘ગદર 3’ની તૈયારી ! સની દેઓલ હીરોના રોલમાં જોવા નહિ મળે ?

mital Patel