NavBharat Samay

મોદી સરકાર લખો લોકોના ખાતામાં નાખ્યા 2000 રૂપિયા, આ રીતે ફટાફટ ચેક કરો તમારા એકાઉન્ટમાં આવ્યાં કે નહીં

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના પહેલા કરતાં ઘણી લોકપ્રિય છે. આ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં દર વર્ષે 6000 રૂપિયા જમા કરે છે. 2000-2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવે છે. કિસાન યોજનાના છઠ્ઠો હપ્તાના રૂપિયા જમા થવાની શરૂઆત થઇ ચુકી છે.તેના અંતર્ગત કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નાંખવાની છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના (PKSY) અંતર્ગત આગામી મહિને ખેડૂતોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થવાના છે.

યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી આ સ્કીમ દ્વારા 10 કરોડથી વધુ ખેડૂતોને જોડવામાં આવ્યાં છે. 1 ઓગસ્ટથી સરકાર અંતિમ હપ્તો ટ્રાન્સફર કરવાનું શરૂ કરશે. જો નવા નાણાકીય વર્ષમાં તમે પણ અરજી કરી હોય તો તે જાણવુ જરૂરી છે કે તમારી અરજીનું સ્ટેટસ શું છે. તેની પૂરી જાણકારી સરકારી વેબસાઇટ pmkisan.gov.in પર અપલોડ કરવામાં આવી છે. અહીં તમે તમારુ સ્ટેટસ ચેક કરી શકો છો.

Read More

Related posts

આજે આ રાશિના જાતકો પર માં ખોડિયારના વિશેષ આશીર્વાદ રહેશે..મળશે ધન લાભ

mital Patel

10 રૂપિયામાં 100KM દોડશે આ ઇલેક્ટ્રિક બાઈક ,આ ભારતીય કંપનીએ લોન્ચ કર્યું ,જાણો તેની કિંમત

nidhi Patel

શનિદેવની સામે ભગવાન શિવ કેમ પરાજિત થયા હતા ?

Times Team