NavBharat Samay

મહિલા નકલી IDથી પુરુષ બનીને મહિલાઓ સાથે બનાવતી હતી સબંધો,જાણો કેવી રીતે અંજામ આપતી હતી

આજના આધુનિક જમાનામાં દરેક લોકોની પોતાની વિચિત્ર માનસિકતા હોય છે. એવો જ એક ઘટના સામે આવી છે જેમાં એક મહિલા પુરુષ બનીને કામ કરતી હતી અને મહિલાઓ સાથે તેના સંબંધો હતા. આ ઘટનામાં 27 વર્ષીય ગેઇલની ધરપકડ કરવામાં આવી છે, અને તેને સાડા છ વર્ષની જેલની સજા થઇ છે.

મહિલાઓની આંખો પર કાલી પટ્ટી બાંધી દેતી હતી જેથી મહિલાઓને તેની ખબર ના પડે ,આ હકીકત ત્યારે બહાર આવી જ્યારે ગેઇલ ન્યુલેન્ડની મહિલા સાથે સ-બંધ બનાવતી હતી ત્યારે તેણે તેમને આંખે પટ્ટી બાંધી હતી ન્યુલેન્ડ તેના લિં-ગને છુપાવવાનો ઇનકાર કરે છે, તેને એવો દાવો કર્યો છે કે બંને મહિલાઓ સમલૈંગિક છે અને તે તેમની જા-તીયતા વિશે પરેશાન છે.

ID માં બતાવ્યો પુરુષો:ગેઇલ 2013 માં પોતાની બનાવટી પ્રોફાઇલ બનાવી હતી અને તેમાં તેણે પોતાને એક પુરુષ તરીકે બતાવ્યો હતો.તેના દ્વારા તેણે અન્ય મહિલાઓ સાથે મિત્રતા કરી અને તેમને સ-બંધો બનાવવા માટે રાજી કરતી હતી. આ સ્ત્રી સ-બંધ બનાવવા માટે કૃત્રિમ શિ-શ્નનો ઉપયોગ કરતી હતી.

એક મહિલાએ જ્યારે 2015 માં સમજાયું કે તે એક પુરુષને નહીં પરંતુ એક મહિલાને સ્પર્શ કરતી હતી.ત્યારે 2015 માં ખુલાસો થયો અને ગેલને અન્ય મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને સે-ક સ કરવા બદલ કોર્ટે 8 વર્ષની સજા ફટકારી હતી.આ રીતે બનાવટી હતી સ-બંધો: માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટની જ્યુરીએ ન્યુલેન્ડની પીડિતાને જાણ કર્યા વિના કૃત્રિમ શિ-શ્ન સાથે સ-બંધ બાંધવા માટે ત્રણ વખત દોષી ગણાવ્યા બાદ તેને તાજેતરમાં સાડા છ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

Read More

Related posts

મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ સસ્તા કર્યા બાદ હવેઆ ઈંધણ પર કરી રહી છે કામ, ફક્ત 60 રૂપિયા કિંમત!

mital Patel

આ રાશિના લોકો પર માતાજીના આશીર્વાદથી બધા દુઃખો દૂર થશે ,જીવનમાં થશે પ્રગતિ

Times Team

છોકરાઓ તેમના કરતા મોટી ઉમરની ભાભીઓ અને છોકરીઓ તરફ કેમ આકર્ષિત થઇ જાય છે !! જાણો

mital Patel