NavBharat Samay

રાજ્યમાં ઠંડી વધશે અને કમોસમી વરસાદ દિવાળી બગાડશે? જાણો ક્યાં વરસાદ પડશે

ગુજરાતમાં અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.ત્યારે અમદાવાદમાં 6 નવેમ્બર શનિવાર એટલે કે ભાઈબીજના દિવસે કમોસમી વરસાદ થઇ શકે છે.ત્યારે બે વર્ષ પહેલા પણ વર્ષ 2019માં અરબી સમુદ્રમાં ચક્રવાતને કારણે દિવાળીના દિવસે વરસાદ થયો હતો. આ સિસ્ટમને કારણે પવનની પેટર્ન ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ તરફ બદલાય છે અને લઘુત્તમ તાપમાન વધે છે

ઠંડા પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે અમદાવાદમાં ઓક્ટોબરમાં 14.7 ડિગ્રી તાપમાન 14 વર્ષમાં સૌથી ઓછું નોંધાયું હતું. જ્યારે રાજ્યના 14 શહેરોમાં પારો 20 ડિગ્રીથી નીચે રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસ શહેરમાં ઠંડી યથાવત રહેશે.

Read More

Related posts

કુંડળીમાં કોઈપણ ભાવમાં શનિની ખરાબ અસરથી છૂટકારો મેળવવા માટે કરો આ ઉપાય ,મળશે છુટકારો

mital Patel

SUV સેગમેન્ટમાં ટાટા કરશે જબરદસ્ત ધમાકો, એક-બે નહીં પણ 6-6 કાર લોન્ચ કરવાની તૈયારી

nidhi Patel

કમલાને 14 છોકરોઓ સાથે સંતોષ ન મળતા આખરે 15માં છોકરા સાથે 15 દિવસ રૂમમાં એકધારો આનંદ કર્યો અને….

nidhi Patel