NavBharat Samay

લગ્ન પહેલાં દુલ્હન અને વરરાજાને કેમ હળદર લગાવવામાં આવે છે? જાણો

આ સવાલ બધાના મનમાં આવતો જ હશે.પણ તમે તેને જાણતા ન હોત.પણ આ જાણવાની વસ્તુ છે, કારણ કે તે સૌથી લગ્નની મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ માનવામાં છે, તેથી જ લગ્ન પહેલાં દરેક કન્યા અને વરરાજાને હળદર લગાવવામાં આવે છે.

હળદરને આયુર્વેદમાં ઔષધીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કારણોસર ત્વચા માટે હળદર એક કુદરતી વરદાન ગણવામાં છે. અને હળદર લગાવવાથી ત્વચા સંબંધિત અનેક બીમારી દૂર થાય છે. આ જ કારણ થી જ લગ્ન સમયે હળદર લગાવવામાં આવે છે. અને લગ્નમાં ઘણા મહેમાનો આવતા હોવાથી હિન્દુધર્મમાં માન્યતા પ્રમાણે નજર લાગવાને લીધે ત્વચાની સમસ્યાઓ થવાનું જોખમ રહેલું છે. ત્યારે હળદર ત્વચાની શુષ્કતા દૂર કરે છે અને ત્વચામાં ગ્લો લાવે છે.

લગ્ન સમયે ઘણા મહેમાનો ઘરે આવતા હોય છે ત્યારે ઘણી વાર ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેની સૌથી વધુ પ્રતિકૂળ અસર વરરાજા પર થાય છે. ત્યારે હળદર, જેને શુભ સંકેત માનવામાં આવે છે, આ નકારાત્મક ઉર્જા ઘટાડવામાં મદદ કરે છે.

Read More

Related posts

1 એપ્રિલથી મોદી સરકાર ઑફિસના કામ કરવાનો સમય 12 કલાક કરશે, પીએફ અને નિવૃત્તિના નિયમો બદલાશે – જાણો શું બદલાશે

Times Team

આજે ..માં મોગલના વિશેષ આશીર્વાદ આ રાશિ ના લોકો પર રહેશે..જાણો આજનું રાશિફળ

nidhi Patel

7400 રૂપિયા સસ્તું થયું સોનુ, જાણો 14 થી 24 કેરેટનો 10 ગ્રામ સોનાનો ભાવ

nidhi Patel