NavBharat Samay

સુહાગરાત પર કેમ કેસર-બદામનું દૂધ પીવામાં આવે છે ? જાણો આયુર્વેદિક અને વૈજ્ઞાનિક કારણ

તમે ઘણી વાર વાંચ્યું અને સાંભળ્યું હશે કે મોટાભાગની ધાર્મિક માન્યતાઓમાં કોઈ વૈજ્ઞાનિક કારણ હોય છે. ત્યારે મોટાભાગના લોકો તેમને ફક્ત એટલા માટે જ ધ્યાનમાં લે છે કે તેમના પૂર્વજો આમ કરતા રહ્યા છે. સુહાગરાતમાં દૂધ પીવું એ જ એક ટ્રેન્ડ છે. પણ ઘણા લોકો આની પાછળનું કારણ જાણતા નથી, પરંતુ આ પાછળનું કારણ તમારા શરીર અને મન સાથે પણ જોડાયેલું છે.

હિન્દુ લગ્નમાં ઘણા રિવાજો અને પરંપરાઓ રહેલી છે. આમાં વરરાજાને સુહાગરાતપર કેસર અને બદામનું દૂધ આપવામાં આવે છે. કેટલાક લોકો તેમાં વરિયાળી પણ ઉમેરી દે છે. નવી શરૂઆત કરતા પહેલા પીવું શુભ માનવામાં આવે છે. જો કે, તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો રહેલા છે.

લગ્નમાં ઘણાં રાત સુધી વરરાજાએ કામ કરીને અને થાકેલા હોય છે. દૂધમાં કેસર, બદામ, ખાંડ અથવા મધ પીવાથી ઉર્જા મળે છે. દૂધ અને બદામ બંનેમાં પ્રોટીન રહેલું હોય છે જે શરીરને શક્તિ આપે છે. તમે આને સમજી શકો છો કે વર્કઆઉટ પહેલાં ઉજા માટે પ્રોટીન શેક આપવામાં આવે છે.

Read More

Related posts

આજની રાત બેડ પર બનાવવી છે રંગીન? આ વસ્તુનું તો કરો સેવન, પાર્ટનર કહેશે હવે બસ રહેવા દો!

mital Patel

તાઉતે કરતાં બિપરજોય વધારે ખતરનાક…રાતે દરિયામાં ભૂક્કા બોલાવશે! આટલી હદે તારાજી સર્જાશે

mital Patel

માત્ર 27 હજારમાં ઘરે લઇ આવો 65 KMPL માઈલેજ આપતી Honda CB Shine,કંપની આપી રહી છે 12 મહિનાની વોરંટી

nidhi Patel