NavBharat Samay

જ્યારે આ ઋષિએ એક અપ્સરા સાથે 907 વર્ષો સુધી રોમાંસ કર્યો,જાણો વિગતે

જ્યાં અપ્સરાઓનું નામ આવે છે ત્યાં ભગવાન ઇન્દ્રનું નામ પણ આપમેળે આવે છે. વેદ-પુરાણોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઇન્દ્ર દેવ સ્વર્ગ દેવતા હતો ત્યારે તે પોતાનું કામ કરાવવા માટે છળ અને કપટ માંથી બાજ નહોતા આવતા .ત્યારે કંડુ, રૃષિઓમાંના શ્રેષ્ઠ ઋષિ, ગોમતી નદીના કાંઠે ઘોર તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે તેમની તપસ્યાથી દુઃખી થઈને ઇન્દ્રએ ખૂબ જ સુંદર અપ્સરા પ્રમોલોચનાને પસંદ કરી અને તેમની તપસ્યા ભંગ કરવા માટે મોકલી

ઋષિ કંડુની તપસ્યા:

પ્રમલોચા બલાથી સુંદર હતી ઋષિ કંદુ તેના નેંન-નક્ષ સામે સામે ઋષિ કાંડુની કઈ ચાલ્યું નહિ એકપ્રમોલોચાના સંમોહનમાં ગયા. હવે ઋષિ કંદુ ઉપાસના અને તપસ્યાને ભૂલી ગયા અને સંપૂર્ણ રીતે ઘરના આશ્રમના મોહમાં ફસાઈ ગયા અને તેમની તીવ્ર તપશ્ચર્યા ભંગ કરી દીધી.

પ્રમોલોચા સ્વર્ગમાં પછી જવા માંગતી હતી :

યોજના અનુસાર ઇન્દ્ર અને પ્રમોલોચનું કામ થઇ ગયું હતું હવે પ્રમોલોચા સ્વર્ગમાં પાછા જવા માંગતી હતી પણ પ્રમોલોચાના પ્રેમમાં ઋષિ કંડુ એટલા ડૂબી ગયા કે તેણે પછી જવા દીધી નહીં. પરંતુ પ્રમલોચા હવે સ્વર્ગમાં પાછા ફરવા માંગતી હતી પણ તે કંડુના શાપથી ડરતી પણ પણ તે ઇચ્છે તો પણ કહી જ શક્તિ નહોતી .

અપ્સરાનો ત્યાગ કરી ફરી તપસ્યા કરી :

ઋષિ કંડુએ કહ્યું કે તમે સવારે આવ્યા છો અને મને સાધના અને તપસ્યા વિશે કહો છો. ત્યારે પ્રમલોચાએ ઇન્દ્ર વિશેની બધી હકીકત જણાવી અને કહ્યું કે મને અહીં આવ્યાને 907 વર્ષ થયા છે. આ સાંભળીને કંડુ ઋષિએ કહ્યું, “અરેરે, ધિકાર છે મારી બધી સાધના અને તપસ્યા મારી જાત પર ઓગળી ગઈ.”અને બાદમાં કંદુ ઋષિએ તેની સ્થિતિનો અહેસાસ થયો અને અપ્સરાનો ત્યાગ કરી ફરીથી તપસ્યા કરવા બેસી ગયા .

Read More

Related posts

આજે આ રાશિના લોકો પર હનુમાનજીના વિશેષ આશીર્વાદ રહેશે,તમામ દુઃખ દર્દ દૂર થશે

mital Patel

આ ટોપ 3 બાઇક્સ પેટ્રોલ સુંઘ કર ચાલે છે, 100 kmpl સુધી માઇલેજ આપે છે

nidhi Patel

સોનું 9000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં 2600 રૂપિયા ઘટ્યા; જાણો 10 ગ્રામ સોનાના ભાવ

mital Patel