NavBharat Samay

યુવક મકાન માલિકની પત્ની સાથે બાંધી રહ્યો હતો સ-બંધ, પછી બનેને અલગ કરવા માટે ડોક્ટર બોલવવા…

એક યુવકએ પત્ની સાથે અને મકાન માલિકની પત્ની સાથે સ-બંધ બનાવો ભારે પડી ગયો હતો . પત્નીને પહેલાથી જ ‘ઇશક બાજ પતિ’ અંગે શંકા હતી, પરંતુ પતિ અને પ્રેમિકા કોઈ પગલું ભરી શકે તે પહેલાં પતિ તેની પ્રેમિકા સાથેના સ-બંધો બનાવતો એટલો ફસાઇ ગયો કે તેણે તેને બચાવવા માટે પોલીસ અને ડોક્ટરને બોલાવવા પડ્યા

હાલમાં મહિલાનો પતિ અને મકાનમાલિકની પત્ની પોલીસ કસ્ટડીમાં છે અને બંનેને કોઇ અજાણ્યા સ્થળે રાખવામાં આવ્યા છે. તમે આખી વાત સાંભળીને ચોંકી જશો કે એવું શું બન્યું કે રાત્રે ડોકટર બોલાવવા પડ્યા,આ મામલો કેન્યાના લોઅર સિટીથી સામે આવ્યો છે, જ્યાં એક ઉદ્યોગપતિ યુવક અને અને તેના મકાનમાલિકની પત્ની વચ્ચે ગેરકાયદેસર સ-બંધો હતા. અને તેના વ્યવસાય સાથેના સ-બંધમાં, તે વ્યક્તિ ઘણીવાર નજીકના શહેર હોટેલમાં જતો હતો,

તેની પત્નીને તેના પર શંકા જતા ત્યારે તેણે જોયું કે જ્યારે પણ તેનો પતિ ધધાના કામથી બહાર જાય છે ત્યારે મકાનમાલિકની પત્ની પણ ગાયબ થઈ જતી હતી . આ બાબત લઈને પતિ-પત્ની વચ્ચે અનેક વખત ઝઘડો પણ થયો હતો. શુક્રવારે મહિલાનો પતિ ધધાના બહાને કિટ્લેલ શહેર આવ્યો હતો, ત્યારબાદ તેની મકાનમાલિકની પત્ની પણ હતી અને બન્ને શહેરની બારાકા હોટલમાં રોકાયા હતા.

હોટલના રૂમમાં યુવકે પોતાને બંધ કરી યુવકે તેની પ્રેમિકા સાથે સ-બંધ બનાવવાનું શરૂ કર્યું હતું અને તે દરમિયાન તે બંનેના ખાનગી ભાગો આપસમાં ફસાઈ ગયા હતા. જ્યારે ગભરાયેલા પ્રેમી-પ્રેમિકાએ મદદ માટે અવાજ લગાવો ત્યારે હોટલના સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવતા ત્યારે તેણે ડોક્ટરને ફોન કર્યો હતો. આ પછી, ડોકટરોની ટીમે કોઈક રીતે બંનેને અલગ કરી દીધા હતા. આ કેસની સુનાવણી થતાં એક મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા, જેને દૂર કરવા પોલીસે હવાઇ ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસે બંનેને ઝડપી લીધા હતા અને તેમને કોઈ અજાણ્યા સ્થળે લઇ ગયા હતા.

યુવકની પત્નીની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુસ્સે ભરાયેલી પત્નીએ તેના પતિને સબક સિકડાવવા માટે તંત્ર-મંત્રમાં નિષ્ણાત મહિલાની મદદ લીધી હતી. અને આ મહિલાએ જ તેના પતિને રંગે હાથ પકડી લેવા આખી છટકું બનાવ્યું હતું, જેમાં મહિલાનો પતિ ફસાઈ ગયો હતો. પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઈ આવી ત્યારે પત્ની પણ રહસ્યમય રીતે ત્યાં પહોંચી હતી. જો કે, ડોકટરો કહે છે કે આ એક દુર્લભ તબીબી કેસ છે, જેમાં પતિ-પત્નીના સ-બંધોમાં ફસાઈ જાય છે.

Read More

Related posts

સરકારની આ યોજના હેઠળ તમારી દીકરીને મળશે 1 લાખ રૂપિયાથી વધુ, આ રીતે અરજી કરો

nidhi Patel

ખેડૂતો આનંદો: ફરી જામશે રાજ્યમાંચોમાસું, આ તારીખ સુધી ભારે વરસાદની શક્યતા

nidhi Patel

આ ત્રણ રાશિઓ પર વરસશે બજરંગબલીના આશીર્વાદ, બનશે ધનવાન, ઓમ હનુમતે મંત્રનો જાપ કરવો પડશે

nidhi Patel