NavBharat Samay

આ મંદિરમાં દર્શન કરવાથી મળી જાય છે પસંદગીના જીવનસાથી ,ફક્ત આ કામ કરવું પડશે

ઘણી વખત યુવાન યુગલ તેમના પ્રેમનો ઇજહાર કરવા માટે આતુરતાથી વેલેન્ટાઇન ડેની રાહ જોતા હોય છે. પરંતુ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવાની જોધપુરની આ એક અલગ રીત છે. તમે અહીં ભગવાન ગણેશના દર્શન કરીને જ તમારો પ્રેમ મેળવી શકો છો , ભગવાન ગણેશના આ મંદિરનું નામ ઇશ્કિયા ગણેશ મંદિર તરીકે જગ વિખ્યાત છે.

જ્યાં દર બુધવારે દર્શન કરવા પ્રેમી યુગલોની ભીડ જામેલી રહે છે. યુગલો ગણેશજીના ચરણોમાં તેમનો પ્રેમ મળી જાય તેવી પ્રાથના કરે છે અને તેમને પ્રેમ પણ મળે છે.અત્યાર સુધી તમે લોકોને પોતાના ઘરનું સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે મંદિરોમાં પ્રાર્થના કરતા જોયા હશે,

પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, મંદિરમાં દર્શન કરીને પ્રેમી મળી જાય છે. અહીંયા કોઈને પ્રેમી મળે છે. અને આ મંદિર બીજે ક્યાંય નહીં પણ રાજસ્થાનના જોધપુરમાં આવેલું છે એવું કહેવામાં આવે છે કે રાજસ્થાનના જોધપુરમાં ઇશ્કિયા ગણેશજીનું એક મંદિર આવેલું છે, જ્યાં લોકો તેમના પ્રેમીને મેળવવા માટે પૂજા કરે છે. આ મંદિર 100 વર્ષથી વધુ જૂનું છે.

આ મંદિરે ફક્ત પરણિત ન હોય તેવા યુગલો જ આવે છે. મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક અને સોશિયલ મીડિયાના આ યુગમાં આજે પણ મોટી સંખ્યામાં લોકો અહીં મંદિરની મુલાકાતે આવે છે. ભગવાન ગણેશની સામે તેમની ઇચ્છા માટે પ્રાથના કરે છે. જ્યારે મનોકામના પૂર્ણ થાય છે ત્યારે લોકો અહીં ભગવાન ગણેશનો આભાર માનવા આવે છે

Read More

Related posts

મહિલાઓએ પાર્ટનર સાથે બેડરૂમમાં ધમાલ મચાવવા આ તેલનો ઉપયોગ કરો,પછી જોવો પરિણામ

nidhi Patel

આજે રવિ રાંદલ માતાજીની કૃપાથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર..

mital Patel

ભારતની પ્રથમ કોરોના રસી કોવિશિલ્ડનો તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી મળી

Times Team