ગામડાની છોકરીઓ 16 વર્ષની થાય તે પહેલા જ શ-રીર સુખનો આનંદ માણી લે છે ! સર્વેમાં થયો ખુલાસો

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે 10,000 અમેરિકન છોકરીઓ પર આ સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે તેમાં જણાવ્યા પ્રમાણે ગ્રામીણ વિસ્તારની છોકરીઓ શહેરી…

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે 10,000 અમેરિકન છોકરીઓ પર આ સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે તેમાં જણાવ્યા પ્રમાણે ગ્રામીણ વિસ્તારની છોકરીઓ શહેરી છોકરીઓ કરતાં વહેલા પ્રણય શરૂ કરે છે. ત્યારે આ સર્વેમાં સામેલ યુવતીઓ સાથેની વાતચીતમાં સામે આવ્યું કે ગામડાઓમાં અથવા નજીકના ગામડાઓમાં રહેતી છોકરીઓ 16 વર્ષની વય વટાવતાં જ પ્રણય કરવાનું શરૂ કરી દે છે

જ્યારે શહેરી યુવતીઓ તેમના લગભગ એક વર્ષ પછી સક્રિય થાય છે.ત્યારે તેઓ 18 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં, ત્રણ ચતુર્થાંશ ગ્રામીણ છોકરીઓ એક્ટિવ હોય છે, જ્યારે શહેરી છોકરીઓ તેમની પાછળ રહી જાય છે.આ સર્વેમાં સામે આવ્યું કે, તમે ઘણીવાર જાણ્યું હશે કે સાંભળ્યું હશે કે શહેરોની છોકરીઓ સ્માર્ટ હોય છે, ગામડાની છોકરીઓની સરખામણીમાં તેઓ તેમની ઉંમર પહેલા જ બધું જાણી લે છે.

આ વિચારસરણીથી વિપરીત, સર્વેમાં સામે આવ્યું છે કે ગ્રામીણ છોકરીઓ નાની ઉંમરે જ એક્ટિવ થઈ જાય છે. ત્યારે શહેરી યુવતીઓ મોડેથી શરૂ કરે છે.અને સર્વેમાં એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે ગામડાની છોકરીઓ શહેરી છોકરીઓ કરતાં અનેક ગણી સ્માર્ટ હોય છે અને સુરક્ષાનો પણ ઉપયોગ કરે છે ત્યારે શહેરી છોકરીઓ જોખમ ઉઠાવીને પ્રણય માણે છે.વહેલા કે મોડા એક્ટિવ થવા પાછળનું એક રસપ્રદ કારણ મનોરંજનની સુવિધાઓ છે.ત્યારે શહેરોમાં ડાયવર્ઝનના ઘણા માધ્યમોને કારણે, ત્યાંની છોકરીઓ તાજેતરમાં પ્રણય તરફ આકર્ષાય છે.

સાથે ગામડાઓમાં ઘણી વખત ઓછી સુવિધાઓ હોય છે, જેમ કે પાર્ક, ફન પાર્ક, સિનેમાઘરો વગેરે. આવી સ્થિતિમાં,પ્રણય એ મનોરંજનના પસંદગીના માધ્યમોમાંથી એક છે. આ જ કારણ છે કે ગામડાની છોકરીઓ નાની ઉંમરમાં જ પ્રણયમાં વ્યસ્ત થઈ જાય છે.ત્યારે દેખીતી રીતે, જે છોકરીઓ કિશો-રા-વસ્થામાં છે તેમની પાસે ગામડાઓમાં કોઈ સાધન ઉપલબ્ધ નથી,તેના કારણે તેઓ પ્રણયને મનોરંજન તરીકે સમજવા લાગે છે. કેટલાક લોકો આનો ફાયદો ઉઠાવે છે અને અંતે આ છોકરીઓને કશું મળતું નથી.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *