NavBharat Samay

અનોખી પરંપરા :જ્યાં લગ્નમાં ડુક્કરનું લોહી પીધા પછી સુહાગરાત મનાવવામાં આવે છે ? જાણો શું છે પરંપરા !

આપણા દેશમાં અનેક સંસ્કૃતિ દર બે પગલામાં બદલાય છે, અનેક વિવિધ રાજ્યમાં અનેક સમુદાયોની વિવિધ પરમ્પરો હોય છે જેમાંની એક પરમ્પરા આજે અમે તમને મધ્યપ્રદેશ અને છત્તીસગઢના આદિવાસી વિસ્તારમાં વસતી એક આદિજાતિમાં લગ્ન દરમિયાન કરવામાં આવે છે આ પરમ્પરા પુરી કર્યા પછી જ લગ્નની વિધિઓ પુરી ગણાય છે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ઘણી જનજાતિઓ અને આદિજાતિઓ પણ વસવાટ કરે છે, આ જનજાતિનું નામ ગોંડ છે, ગૌંડ જાતિના લોકો મોટે ભાગે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના આંતરિક વિસ્તારોમાં જોવા જોવા મળે છે.ગૌંડ સમુદાયના લોકો હજી પણ ઘણા પછાત છે, આજે પણ આધુનિકતા તેમને સ્પર્શ કરી થઇ નથી,

તેમની રીવાજની રીત પહેલાની જેમ ચાલી આવે છે, લગ્ન સમયે ગૌંડ સમુદાયના લોકોની ખૂબ જ અનોખી પરંપરા હોય છે. આ અનોખી ધાર્મિક વિધિમાં વરરાજા અને દુલ્હનના ત્યારે જ લગ્ન સંપન્ન માનવામાં આવે છે જ્યારે વરરાજા કોઈ પ્રાણીની હત્યા જ પણ તેનું તાજુ ગરમ રક્ત પણ પીવે છે.

આ ધાર્મિક વિધિ કરવા માટે વરરાજાની બારાત સાથે જીવંત સુઅર લાવે છે, જ્યારે બધી ધાર્મિક વિધિઓ, પુરી થઇ જાય ત્યારે વરરાજાએ લગ્નના અંતિમ રસમમાં લોહી પીવું પડે છે. દરેક વરરાજા માટે આ ધાર્મિક વિધિ કરવી ખુબ જરૂરી છે, લગ્ન આ ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા વિના પૂર્ણ માનવામાં આવતા નથી.

Read More

Related posts

મહિલાઓએ પાર્ટનર સાથે બેડરૂમમાં ધમાલ મચાવવા આ તેલનો ઉપયોગ કરો,પછી જોવો પરિણામ

nidhi Patel

90000 રૂપિયામાં Tata Nexon ઘરે લઈ જાઓ, જાણો કેટલી માઈલેજ આપે છે

mital Patel

હાર્દિક પટેલ મંત્રી બનશે ? જાણો ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં કોને મળી શકે છે સ્થાન

mital Patel