NavBharat Samay

કોરોના સમયગાળા દરમિયાન શિરડીને સાંઇ બાબાને ચઢાવવામાં આવ્યું હજારો કિલો ચાંદી

મહારાષ્ટ્રના શિરડીમાં સાંઇ બાબા મંદિરમાં કોરોનાવાયરસને કારણે 12 માર્ચથી બંધ છે.અને મંદિર બંધ થવાને કારણે સાંઈ બાબાના ચઢાવવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શિરડીમાં વર્ષ દરમ્યાન ઉજવવામાં આવતા રામ નવમી, ગુરુ પૂર્ણીમા અને દશેરા એટલે કે સાંઇ બાબાની વાર્ષિક ઉજવણી દરમિયાન બાબાના ભક્તો તેમને પૂરા દિલથી પ્રસાદ ચઢાવો અર્પણ કરતા હોય છે

કરોડનો હોય છે ચઢાવો :આ ઉજવણી ત્રણ દિવસ ચાલે છે અને આ 3 દિવસમાં બાબાને ચઢવા તરીકે આશરે 4 કરોડ રૂપિયા સુધી ચઢાવો આવતો હોય છે દરેક તહેવારમાં ત્રણ દિવસમાં આશરે ચાર કરોડનો ચઢાવો આવતો હતો. જો કે આ વર્ષે મંદિર બંધ હોવાને કારણે દશેરા નિમિત્તે 3 દિવસમાં ભક્તોએ સાંઇબાબાની થેલીમાં માત્ર 38 લાખ 10 હજાર 836 રૂપિયા અર્પણ કર્યા છે.

આ વર્ષે મંદિર બંધ હોવાને કારણે ભક્તોએ ચઢાવો ઓનલાઇનના માધ્યમથી આપ્યો છે.

ઓનલાઇન દાન – રૂ. 28 લાખ 63 હજાર મંદિર પરિસરમાં દાન કાઉન્ટર સ્થાપિત – 4 લાખ 58 હજારનું દાન (ત્રણ દિવસમાં)બાબાના ચરણોમાં ચાંદીનો અર્પણ – 1515 ગ્રામ ચાંદીની કિંમત 90 હજાર 900 રૂપિયા છે વિદેશી ચલણ – 42 હજાર 826 રૂપિયા

Read More

Related posts

ઘોડાની નાળ કોઈ ચમત્કાર કરતા ઓછી નથી,ઘરમાં રહેલા વાસ્તુ દોષ દૂર કરે છે ચમત્કારિક પરિણામ આપે છે

mital Patel

1 એપ્રિલથી દૂધ, વીજળી સહિતની આ વસ્તુઓ મોંઘી થશે, જાણો કેટલો ભાવમાં વધારો થશે

mital Patel

દેશમાં લોકડાઉનને લઈને અમિત શાહનું મોટું નિવેદન,જાણો ક્યારે લાગશે લોકડાઉન !

arti Patel