આ આસન મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, એક દમ પાતળી કમર થઇ જશે,લોકો થઇ જશે દીવાના

MitalPatel
2 Min Read

જીવનમાં સ્વસ્થ રહેવા માટે યોગ જરૂરી છે. ત્યારે યોગના ઘણા આસનો છે. અને આ આસનો કરવાથી અનેક ફાયદો થાય છે તેમાંનું એક છે ભુજંગાસન છે. આ યોગ કરવાથી પેટ પર વધુ બળ આવે છે. અને આ પાચન તંત્રને ખૂબ જ મજબૂત બનાવે છે. સાથે ઘણા રોગોમાં ફાયદાકારક છે. આ સાથે મહિલાઓમાં કબજિયાત, અસ્થમા, માસિકની સમસ્યા દૂર થઈ શકે છે.

ભુજંગાસન

ભુજંગાસન બે શબ્દો ભુજંગ અને આસનથી બનેલું છે. ત્યારે તેને અંગ્રેજીમાં આ મુદ્રાને કોબ્રા પોઝ કહેવામાં આવે છે.ત્યારે આ યોગમાં, સાપની જેમ, તમારે તમારા ધડને આગળની દિશામાં લાવવું પડશે. ત્યારે તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો રોજ ભુજંગાસન કરવાથી તેમાં લાભ મળે છે

ભુજંગાસન કરવાની સરળ રીત

જમીન પર સપાટ અને સ્વચ્છ આસાન પાથરો અને તમારા પેટ પર સૂઈ જાઓ અને થોડા સમય માટે આરામ કરો.અને કર્યા બાદ પુશ અપ મુદ્રામાં આવો અને શરીરના આગળના ભાગને થોડો ઉપાડો.ત્યારે આ આસન તમારા ધડને આગળની દિશામાં ઉપાડીને લાવો તમારી શા-રીરિક ક્ષમતા પ્રમાણે આ મુદ્રામાં રહો ત્યારબાદ પહેલા તબક્કામાં આવો. અને દરરોજ આ દસ વખત કરો.

ભુજંગાસનના કરવાના ફાયદા

આ સ્નાયુઓને મજબૂત બનાવે છે.ખભા અને હાથને મજબૂત બનાવે છે.શરીરમાં સુગમતા વધે છે.તણાવ અને થાક દૂર કરે છે.ભુજંગાસનથી હૃદય સ્વસ્થ રહે છે. અસ્થમાના લક્ષણોમાં રાહત મળે છે.સુડોળ કમર કમરને પાતળી અને આકર્ષક બનાવે છે.આવું દરરોજ કરવાથી લંબાઈ વધે છે.કમરના દુખાવામાં રાહત મળે છે.

ભુજંગાસન દરમિયાન આ સાવધાની રાખો

જે લોકો હર્નીયાથી પીડિત છે તેમને આ આસન ન કરવું જોઈએ. જો તમને પેટમાં દુખાવો હોય તો આ આસન ન કરો.ગ-ર્ભા સ્ત્રીઓએ આ આસન બિલકુલ ન કરવા જોઈએ.જો તમને હાથ, પીઠ અને ગરદનમાં દુખાવો અથવા ઈજા હોય તો આ ન કરો.

Read more

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h