NavBharat Samay

દરેક છોકરીઓ બાથરૂમમાં નહાતી વખતે વિચારતી હોય છે આવું ,જાણો

ઘણા લોકોએ બાથરૂમમાં ખૂબ જ હળવા થાય છે. ઘણા લોકો તો એમ પણ કહે છે કે તેમને ઘરના બાથરૂમમાં જે શાંતિ મળે છે તે શાંતિ બીજે ક્યાંય મળતી નથી. બાથરૂમ વિશે દરેકની પોતાની વિચારધારા અલગ અલગ હોય શકે છે.આપણે બધા સ્નાન કરતી વખતે એક જ બાબતો વિશે વિચારતા હોય છીએ. ખાસ કરીને છોકરીઓના બાથરૂમમાં નહાવાના સમયે મોટાભાગની છોકરીઓના મગજમાં આ બાબતો વિચારતી હોય છે

જો હું ઇચ્છું તો હું સારું સીંગીગ કરું. મારે થોડી પ્રેક્ટિસની જરૂર છે. મોટાભાગની છોકરીઓ બાથરૂમમાં ગાવાના શોખીન હોય છે.ઓહ ભગવાન! હું ગનજી થઇ જઈશ … ફક્ત આખા ફ્લોર પરના વાળ…મારે સ્નાન કરતાં પહેલાં મારા પગના વાળ સેવ કરવા જોઈએ , હવે હું સ્કર્ટ પહેરી શકીશ નહીં.આજે કઇ તારીખ છે? મારા પિરિયડ્સની આજે કોઈ તારીખ છે? અથવા કેટલા દિવસ બાકી છે.હું કપડા વગર કેટલું બેડોળ દેખાવ છું, મારે વહેલી તકે કસરત શરૂ કરવી જોઈએ.
શું હું મારા બોયફ્રેન્ડને ફોન કરી ને બોલાવી લવ? તે આવે ત્યાં સુધીમાં હું તૈયાર થઈશ અને પછી અમે બહાર જઇશું.

Read More

Related posts

આ રાશિના જાતકો પર કુળદેવીના વિશેષ આશીર્વાદ રહેશે ..દરેક મનોકામના પુરી થશે

mital Patel

સ્કૂલ ટીચરે ક્લાસરૂમમાં સાડી પહેરીને વિધાર્થી સાથે કર્યો કપલ ડાન્સ, વીડિયો જોઈને તમે પણ નહીં રોકી શકો

mital Patel

Maruti Suzukiનો CNG કારને લઈને મોટો ધમાકો : વધુ 4 કાર CNGમાં લોન્ચ કરશે !

arti Patel