NavBharat Samay

ગુજરાતના આ IAS ઓફિસર પ્રધાનમંત્રી મોદીના અંગત સચિવ બન્યા

હાર્દિક સતીશચંદ્ર શાહ એક આઇએએસ ઓફિસર છે અને તેઓ ગુજરાત 2010ના બેંચના કૈડર પણ છે. તેઓ રાજીવ ટોપનાનું સ્થાન લેશે.હાર્દિક સતીશચંદ્ર શાહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત સચિવ બનાવવામાં આવ્યા છે. તેઓ આ પહેલા પ્રધાનમંત્રી કાર્યલયના ઉપ સચિવ પણ રહી ચૂક્યા છે.

ડિપાર્ટમેન્ટ અને પર્સનલ એન્ડ ટ્રેનિંગ તરફથી જાહેર સત્તાવાર જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત કૈડરના ભારતીય વહીવટી સેવા અધિકારી હાર્દિક સતીશ ચંદ્ર શાહ (2010 બેંચ)ને પ્રધાનમંત્રી કાર્યલયમાં અંગત સચિવના પદ પર નિયુક્તિની મંજૂરી આપવામાં આવી છે.

Related posts

લ્યો બોલો! અહીં યુવક-યુવતી નહિ પણ કૂકડાનું લિવર નક્કી કરે છે કે લગ્ન થશે કે નહીં

Times Team

રક્ષાબંધનના દિવસે આ રાશિના લોકો પર રહશે ગણેશજીના આશીર્વાદ, જાણો તમારી રાશિની સ્થિતિ…

Times Team

PM મોદી જે રસ્તેથી પસાર થશે તેના એક કિલોમીટરના વિસ્તારને સૅનેટાઇઝ કરાશે

Times Team
Loading...