NavBharat Samay

20 વર્ષમાં એકવાર ખીલે છે આ ફૂલો ,જાણો તેની વિશેષતા

દુનિયાની કેટલીક અજીબ વસ્તુઓ રહેલી છે કે જેને જોઈને આશ્ચર્ય થઇ જાય છે. જે તેની વિશેષતાને કારણે તે દુનિયામાં જાણીતું બન્યું છે. અને આજે અમે તમને એક એવા વૃક્ષ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેમાં ખાસ પ્રકારના ફૂલો ખીલે છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

મળતી માહિતી પ્રમાણે થાઇલેન્ડમાં ખાસ પ્રકારના ફૂલો બની રહ્યા છે જ્યાં એક વૃક્ષ છે જેના પર યુવતીના ફૂલોનો આકાર આપ્યો જો કોઈ આ ફૂલો જોશે તો એવી છાપ છે કે છોકરી ઝાડ પરથી લટકતી હોય છે. જણાવી દઈએ કે આ ઝાડ નૈરીફાન તરીકે ઓળખાય છે.

થાઈલેન્ડના લોકોનું માનવું છે કે આ વૃક્ષ ભગવાન બુદ્ધ દ્વારા હિમાફાનના જંગલોમાં વાવવામાં આવ્યું હતું અને આ જ કારણે આ વૃક્ષ પર આવી છોકરીના આકારના ફૂલો આવે છે.અને તમને બતાવી દઇએ કે થાઇલેન્ડ સિવાય ભારતના હિમાલય ક્ષેત્રમાં પણ આ ફૂલ જોવા મળે છે.અને આ ફૂલ વિશેની ખાસ વાત એ છે કે તે તમને આશ્ચર્યચકિત થઇ જશો.

આ ફૂલ 20 વર્ષમાં એકવાર ખીલે છે. આ વિશેષતાને કારણે થાઇલેન્ડનું આ વૃક્ષ આખા વિશ્વમાં પ્રખ્યાત છે લોકો આ ફૂલને જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે.

Read More

Related posts

આજે આ રાશિના લોકોને માં ભગવતીના વિશેષ આશીર્વાદ રહેશે..દરેક કાર્યમાં મળશે સફળતા

arti Patel

અધિક માસ અમાવસ્યા પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ દિવસે શિવલિંગ પર ચઢાવો આ ખાસ વસ્તુ, મળશે અપાર સફળતા

mital Patel

ભાજપ એક એવું વોશિંગ મશીન છે જેમાં કોઈ નેતા પર લાગેલા અનેક પ્રકારના ડાઘ નીકળી જાય છે,જાણો કોણ આવું કહ્યું હાર્દિક પટેલને…

arti Patel