NavBharat Samay

દુનિયાની આ બેંક છોકરીઓના નુડ ફોટો પર લોન આપે છે,જાણો વિગતે

દરેક બેંક લોન આપે છે તેના વિશે તમે સાંભળ્યું જ હશે. અને બેંકો ઘણાં પ્રકારની લોન બેંકોમાં લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે, ત્યારે જેમાં હોમ લોન, મેડિકલ લોન, કાર લોન વગેરે શામેલ હોય છે.દરેક બેન્ક લોનના બદલમાં કંઈક ગીરવે મૂકવું પડે છે ત્યારે આવી જ એક બેંક તાજેતરમાં ચીનમાં ચર્ચામાં આવી હતી. જ્યાં ફક્ત છોકરીઓ જ લોન લઈ શકે છે.

આ બેંકમાં છોકરીઓને તાત્કાલિક જ લોન મળી શકે છે, પણ તેને બદલામાં તેમને બેંકને કંઇક આપવું પડે છે જેના વિશે તમને શરમ આવશે.લોન લેવા માટે છોકરીઓએ લોનના બદલામાં બેંકને તેમની નગન તસવીરો એવી પડે છે. જે બેંક પોતાની પાસે રાખે છે. અને આ ચિત્રને બદલે, છોકરીઓને અધઃ લોન મળે છે.

પરંતુ આ આખી પ્રક્રિયામાં ડરાવવાનું એ છે કે જો યુવતી સમયસર બાકી લોન આપી શકતી નથી, તો તેના નગન ફોટા ઇન્ટરનેટ પર વાયરલ કરવામાં આવે છે.ત્યારે એટલું જ નહીં, છોકરીઓએ પૈસાની રકમ પર મોટો વ્યાજ દર ચૂકવવો પડે છે. જેના કારણે તેમને લીધેલી રકમના બદલામાં મોટી રકમ ચૂકવવી પડે છે.

ચીનમાં આવી ઘણી કંપનીઓ આવેલી છે, જે લોકોને નગન ફોટાના બદલામાં પૈસા આપી રહી છે. ત્યારે લોકો કંપનીઓ સાથે તેમના નગન ફોટા ગીરવે મૂકે છે અને બદલામાં કંપનીઓ 1.5 લાખ રૂપિયા સુધીની લોન આપે છે.મોટાભાગના વિદ્યાર્થીઓમાં આ વિચિત્ર લોન લેનારાઓનો સમાવેશ થાય છે. આ યુવા વિદ્યાર્થીઓ આ કંપનીઓ સાથે તેમના નગન ફોટા જમા કરીને તેમની કોલેજની ફી અથવા અન્ય જરૂરિયાતો માટે નાણાં એકત્રિત કરે છે. જો લોન ભરપાઈ કરવામાં આવે તો, કંપનીઓ આ ફોટા પરત આપે છે.

Read More

Related posts

સૌરાષ્ટ્રની આ બેઠક પર ભાજપનો ઉમેદવારનો માત્ર એક મતથી વિજય,જાણો કઈ બેઠક પરથી વિજય થયા

Times Team

મહિલાઓએ તેમના પતિના ઘરની બહાર જતા જ આ 5 વસ્તુઓ ન કરવી જોઈએ, નહીં તો…

nidhi Patel

સોનું 60000 થી નીચે, ચાંદી 75000 થી ઉપર, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

mital Patel