NavBharat Samay

આ 5 વસ્તુઓ ઘરમાં રાખવી શુભ હોય છે , 3 નંબરથી તો પૈસાનો વરસાદ થાય છે

ઘણા લોકો ગરીબીને કારણે અત્યંત પરેશાન રહેતા હોય છે.ત્યારે તેમના અનેક પ્રયત્નો છતાં, તેઓ હજી પણ ઘરમાં બરકત મેળવવા માટે અસમર્થ છે ત્યારે તેમની કમાણીની બધી રકમ ખર્ચાઈ જાય છે. ઘરની નકારાત્મકતા પણ આ માટે જવાબદાર હોઈ શકે છે.ઘોડાની નાળ – શનિવારે ઘોડાની નાળ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવાથી ફાયદો થાય છે. જો તમે આ દિશામાં ઘોડાની નાળ લટકાવી દો છો, તો તમારા પરિવારની ક્યારેય ખરાબ નજર નથી લગતી

મોર પીંછા- મોર પીછા પુષ્કળ હકારાત્મક ઉર્જાથી ભરેલા હોય છે.ત્યારે આવી સ્થિતિમાં, જો તમે તિજોરીમાં મોરના પીંછા રાખો છો, તો ત્યાં સકારાત્મક ઉર્જા આવવાનું શરૂ થાય છે. આ સંપત્તિ પણ તમારી તરફ આકર્ષાય છે.સફેદ હાથી- ઘરમાં સફેદ હાથીનો ફોટો રાખવાથી લક્ષ્મીજીનું આગમન થાય છે. કારણ કે તમે લક્ષ્મીજીની આજુબાજુ ઉભેલા હાથીને જોઈ શકો છો. તે લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે.

Read More

Related posts

આજે માં ખોડલની કૃપાથી આ રાશિનાં લોકોને મળશે ધન લાભ ..જાણો આજનું રાશિફળ

mital Patel

Hero Splendor+માં સૌથી પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ ડિસ્પ્લે, કૉલ અને SMS માઈલેજ સુવિધા મળશે

mital Patel

ગુજરાતમાં એકસાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 5 દિવસ વરસાદની આગાહી,અંબાલાલ પટેલ

mital Patel